Biodata Maker

અવાંછિત પ્રેગ્નન્સીથી મુક્તિ મેળવવા માટે અજમાવો આ ઉપાય

Webdunia
સોમવાર, 1 જૂન 2015 (16:36 IST)
ઘરમાં બાળકોની ગુંજનથી ચમક આવી જાય છે. પણ આજના મા તા-પિતા 1- બે બાળકોથી વધારે બાળક ઈચ્છતા નથી. આથી અવાંછિત ગર્ભથી મુક્તિ માટે મહિલાઓ જુદા-જુદા તરીક અજમાવે છે. અને આજકાલ ગર્ભપાત કરાવવું સરળ થઈ ગયું છે. એના માટે હોસ્પીટલમાં દાખલ થવાની પણ જરૂરત નથી પડતી 
 
5 થી 9 અઠવાડિયાના ગર્ભના એબોર્શન માટે ડાક્ટરની દેખરેખમાં માત્ર દવાઓની મદદથી જ કરી શકાય છે. એના માટે કોઈ ઓપરેશનની જરૂર પણ પડતી નથી. દાક્તરની સલાહથી માત્ર દવાઓથી આ થઈ શકે છે. આ ગર્ભપાત ઘરે જ થઈ શકે છે અને અ 98 ટકા સફળ પણ જાય છે. એના માટે તમે ડાકટર પાસે માત્ર બે વાર જવું પડશે. પહેલીવારમાં એ તમારી સ્થિતિ જોઈને જણાવશે કે  મેડિકલ ગર્ભપાત થઈ શકે કે નહી. એમાં તમને એક કોર્સ આપે છે અને એક ઈંજેક્સનથી આ ગર્ભપાત થઈ શકે છે. એમાં 2 પ્રકાર ની દવા આપે છે એક દવા પ્રોજેસ્ટોરેન પ્રતિરોધી અને જે પ્રોજેસ્ટોરેન્ને રોકે છે. દવા લીધા  પછી એક વાર ચેક કરાવી લો કે તમાર ગર્ભમાં કોઈ અંશ કે ટુકડા ગર્ભાશયમાં તો નહી રહી ગયા.જો આવું છે તો DNC થી એ કાઢી શકાય છે. 

 
સર્જિકલ ગર્ભપાત  
જો કોઈ કારણથી ગર્ભ 9 અઠવાડિયાથી વધારે સમયનો  થઈ ગયો  છે તો એના માટે સર્જિકલ ગર્ભપાત સુરક્ષિત રહેશે. પહેલા 12 અઠવાડિયામાં સક્ષમ વિધિ ડાયલેટેશન એંડ ઈવેક્યૂશન (ડી એંડ ઈ) થી ગર્ભપાત સુરક્ષિત રૂપથી કરી શકાય છે. આ એક નાનું  ઓપરેશન થાય છે. જેમાં ગર્ભાશય ગ્રીવાને સુન્ન કરી. ગર્ભાપાત માટે ગર્ભાશય ગ્રીવાને ડાયલેટરથી પહોળો કરાય છે. સક્શન કેન્યુલા લગાવી ગર્ભાશયમાં પડતા ગર્ભને સર્કિંગ તકનીકથી બહાર કાઢે છે. જેમા આ ટિશૂ કાઢે છે ગર્ભાશય ફરીથી પોતાના આકારમાં આવી જાય છે. આ સમયે મહિલાઓને માસિકધર્મમાં થતા દુખાવા જેવા દુખાવા થાય છે. પ્રક્રિયામાં 5 થી 10 મિનિટનો  સમય લાગે છે. મેડિકલ ગર્ભપાત પછી જે મહિલાઓને ગર્ભના અંશ ગર્ભાશયમાં રહી જાય છે એની ક્લીનિંગ પણ આવી જ રીતે થાય છે. થોડા કલાક સુધી દર્દીને હોસ્પીટલમાં રખાય છે પછી ઘરે મોકલી આપવામાં આવે છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

પાકિસ્તાન, જે એક સમયે તાલિબાનનો હતો ગાઢ મિત્ર, હવે કેવી રીતે બની ગયો દુશ્મન ? જાણો આ દુશ્મની વચ્ચેની પૂરી સ્ટોરી

PM મોદી સાણંદમાં કરશે ચિપ પ્લાન્ટનું લોકાર્પણ: એફિલ ટાવરથી પણ વધુ લોખંડનો થયો છે ઉપયોગ, ધૂળનો એક કણ પણ નહીં ટકી શકે

પીએમ મોદી આજે સાણંદમાં સેમી કન્ડક્ટર પ્લાન્ટનું કરશે લોકાર્પણ : જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Pakistan Afghanistan Clash: તાલીબાનનાં આખીરાતનાં હુમલામાં પાકિસ્તાનમાં અનેક સ્થળોએ લાગી આગ, 40 થી વધુ સૈનિકોના મોતનો દાવો

કરોડો રૂપિયાની કેશ લઈને જઈ રહેલ પ્લેન ક્રેશ, રસ્તા પર પડ્યું બોલિવિયાઈ એયરફોર્સનું વિમાન, 15 નાં મોત

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Parikrama: 1, 3 કે 7, કેટલી વાર કરવી જોઈએ હોળીની પરિક્રમા? જાણો સાચી સંખ્યા, ધાર્મિક કારણ અને પરિક્રમા કરવાની વિધિ

Holika Dahan Tradition: હોળી ની અગ્નિમાં ઘઉં અને ચણાના લીલા ડૂંડા કેમ નાખવામાં આવે છે? જાણો નવા અનાજ સાથે જોડાયેલી આ પરંપરા વિશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 27 ફેબ્રુઆરી

Show comments