Webdunia - Bharat's app for daily news and videos

Install App

Papaya For beauty- ત્વચા ને યુવાન રાખવામાં કારગર છે ઘરમાં હાજર આ વસ્તુ, સ્કિન રહેશે હેલ્દી અને ગ્લોઈંગ

Webdunia
શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024 (12:43 IST)
- મધને ચેહરા પર લગાવાથી શું ફાયદા મળે છે 
-પપૈયાને ચહેરા પર લગાવવાથી શું ફાયદા થાય છે?
-યુવાન ત્વચા મેળવવા માટે ઘરેલૂ ઉપાય

ત્વચાની દેખરેખ કરવા માટે દરરોજ સ્કિન ટાઈપ મુજબ સ્કિન કેયર રૂતીનેને ફોલો કરવા જોઈએ 
ઉમ્ર વધવાથી ત્વચામાં ઘણા ફેરફાર દેખાવવા લાગે છે. તેમજ સ્કિનના ટેક્સચર પણ તે રીતે બદલે છે. પણ માર્કેટમાં તેના માટે ઘણા બધા પ્રોડકટસ જોવા મળી જશે. પણ ત્વચાને યુવાન રાખવા માટે નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. 
 
મધ 
પપૈયુ 
 
મધને ચેહરા પર લગાવાથી શું ફાયદા મળે છે 
- ત્વચામાં હાજર છિદ્રોને સાફ કરવાથી લઈને ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવાનું કામ કરે છે.
- ત્વચાને કુદરતી રીતે એક્સફોલિએટ કરવા માટે મધ ખૂબ જ ફાયદાકારક છે.
- તે ત્વચાની રચનાને સુધારવામાં પણ ઉપયોગી છે.
 
 પપૈયાને ચહેરા પર લગાવવાથી શું ફાયદા થાય છે?
- પપૈયા ત્વચાની ઈલાસ્ટિસિટી જાળવવામાં મદદ કરે છે.
- તેમાં રહેલા તત્વો ત્વચાની શુષ્કતા દૂર કરવામાં મદદ કરે છે.
- તે ચહેરાના પિગમેન્ટેશનને ઘટાડવામાં પણ અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.
 
યુવાન ત્વચા મેળવવા માટે ઘરેલૂ ઉપાય 
યુવાન ત્વચા મેળવવા માટે સૌ પ્રથમ એક વાટકી પપૈયાને લગભગ 2 ચમચી મધ સાથે પીસી લો.
આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કર્યા બાદ તેને બ્રશની મદદથી ચહેરા પર લગાવો.
લગભગ 20 મિનિટ માટે તેને ચહેરા પર રહેવા દો.
આ પછી પાણી અને રૂની મદદથી ચહેરો સાફ કરો.
તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 વખત આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.
સતત ઉપયોગથી, તમારા ચહેરાની ત્વચા થોડા દિવસોમાં જ યુવાન અને ચમકદાર દેખાવા લાગશે.

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Chaitra Navratri 2025: ક્યારથી શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રી? જાણો પૂજા વિધિ અને શુભ મુહુર્ત

ચૈત્ર નવરાત્રી 2025-આ વખતે ચૈત્રી નવરાત્રિ કેટલા દિવસ ચાલશે, જાણો કયા વાહન પર આવશે માતાજી

રાત્રે નહાવાથી ભાગ્ય બદલાય છે કે સમસ્યાઓ વધે છે? જ્યોતિષ પાસેથી જાણો

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Lunar Eclipse 2025: આજે આટલા વાગે શરૂ થશે ચંદ્રગ્રહણ, જાણો આ સમય દરમિયાન શું કરવું અને શું ન કરવું ?

આગળનો લેખ
Show comments