Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફાટેલી એડિયો માટે અપનાવો આ રામબાણ નુસ્ખા

Webdunia
શનિવાર, 15 એપ્રિલ 2017 (17:32 IST)
યુવતીઓ પોતાના ફેસ પર તો ખૂબ ધ્યાન આપે છે પણ અનેકવાર તેઓ પગનુ ધ્યાન નથી રાખી શકતી. જે કારને તેમની એડિયો ફાટી જાય છે.  જે ખૂબ જ ખરાબ દેખાય છે.  તેનાથી તમારા પગમાં સૈડલ હોય કે ચપ્પલ પહેરી શકતા નથી. જો એડિયો વધુ ફાટી ગઈ હોય તો તેમા દુખાવો પણ થાય છે.  સમય સાથે સમસ્યા વધતી જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો અમે તમારા માટે રામબાણ નુસ્ખા લાવ્યા છે જેને અજમાવીને તમે થોડાજ દિવસોમાં પગ મુલાયમ બનાવી શકો છો. 
 
સામગ્રી - 
- 1 કપ મેડિસિનલ આલ્કોહોલ 
- 10 એસ્પિરિનની ગોળીયો 
- 1 ચમચી હળદર પાવડર 
 
બનાવવાની અને લગાવવાની વિધિ 
 
1. સૌ પહેલા એક વાડકીમાં આલ્કોહોલ નાખી દો અને તેમા હળદર પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો. 
2. હવે એસ્પિરિનની ગોળીઓને વાટીને આ મિશ્રણમાં નાખો. 
3. આ મિશ્રણને ઢાંકીને મુકી દો અને 24 કલાક માટે આવુ જ રહેવા દો. 
4. રોજ રાત્રે આ મિશ્રણને તમારા પગમાં રગડો. પછી તમારા પગને કવર કરી લો. 
5. સવારે ઉઠીને પાણીથી પગને ધોઈ લો અને મોઈશ્ચરાઈજિંગ ક્રીમ લગાવી થોડા દિવસ સુધી આવુ જ કરો. તમારી ફાટેલી એડિયો ફરીથી મુલાયમ બની જશે.  

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments