Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો ડિલીવરી પછી તમારા વાળ ખરવા લાગે તો કારણ અને બચાવના ઉપાય

Webdunia
બુધવાર, 19 મે 2021 (09:30 IST)
પ્રેગ્નેંસીથી બેબીના ખોડામા& આવતા સુધી માતાનો શરીર ઘણા પ્રકારના ફેરફારથી પસાર હોય છે. વાળનો ખરવુ પણ તેમાંથી એક છે. પણ ચિંતા ન કરવી. તેને સંભાળી શકાય છે. 
મા બનવુ કોઈ પણ મહિલા માટે સૌથી સુખસ અનુભવ હોય છે પણ આ તેમની સાથે ઘણા પડકાર પણ લઈને આવે છે. ગર્ભાવસ્થાના સમયે મહિલાઓના શરીરમાં ઘણા પ્રકારના ફેરફાર જોવાય છે. તેંપ સીધો અસર 
ત્વચા અને વાળ પર પણ પડે છે. પણ ડિલીવરી પછી મહિલાઓને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમાં વાળ ખરવુ સૌથી મુખ્ય છે. 
 
ડિલીવરી પછી વાળ ખરવાના કારણ 
વાળ ખરવુ એક સામાન્ય વાત છે . સામાન્ય રીતે તમારા વાળ દરરોજ ખરે છે. પરંતુ ગર્ભાવસ્થામાં તમારા વાળનો ખરવુ ઓછું થઈ જાય છે. તેનો કારણ ગર્ભાવસ્થાના સમયે શરીરમાં એક્ટ્રોજનનો સ્તર વધે છે અને 
સ્કેલપમાં રક્તસ્ત્રાવ સારું થઈ જાય છે.  
 
તેમજ ડિલીવરી પછી તમારા હાર્મોનનો સ્તરમાં ઘટાડો થાય છે. જેના કારણે તમારા વાળ સામાન્યથી વધારે ખરવા લાગે છે.  પરંતુ તેમાં ગભરાવવાની વાત નહી કારણ કે ગયા નવ મહીનામાં તમારા વાળ ખૂબ 
ઓછા ખરયા છે અને તે એક વાર તીવ્રતાથી ખરવા લાગી શકે છે પરંતુ તેવું નથી. વાળ ખરવું પ્રસવ પછી 4 મહિના સુધી ચાલુ રહે છે.
 
આ કોઈ ચિંતાનો વિષય નહી છે પણ તમારા વાળ ખરતા રોકવા માટે કેટલાક ઉપાય કરવા જોઈએ જેનાથી તે વધુ વધારે ન ખરે- 
1. વાળને સ્ટાઈલ ન કરવી તેનાથી સ્થિતિ વધુ બગડી શકે છે. 
વાળને ડ્રાયર જે કર્લિંગ આયરનથી ગર્મ કરવાથી આ પાતળા જોવાશે. ફેંસી સ્ટાઈલિંગ કરવાની કોશિશ ન કરવી,  કારણ કે તેનાથી વાળ વધુ ડેમેજ થઈ શકે છે. તેથી તમારા વાળને માત્ર બ્લો ડ્રાઈ કરવું. વધારે બ્રશ કરવાથી પણ વાળ ખરે છે. તેથી બ્રશ કરતા સમયે તેને આરામથી કરવુ અને દિવસમાં એકથી વધારે વાર બ્રશ ન કરવું. 
 
ડિલીવરી પછી કોઈ પણ પ્રકારની હેયર સ્ટાઈલિંગથી બચવું. 
 
2. પૌષ્ટિક ભોજન લો આ વાળને મજબૂતી આપશે 
તમારા ભોજનમાં જુદા-જુદા પ્રકારના ફળ, શાકભાજી અને સ્વસ્થ પ્રોટીન શામેલ કરવું. શરીરમાં બધા પોષક તત્વ પહોચાડવાના સૌથી સારું ઉપાય છે. વાળના સ્વાસ્થયને સારું બનાવવા આ ખાદ્ય પદાર્થોનો સેવન કરવું. 
લીલા શાક, (આયરન અને વિટામિન C માટે) 
બટાટા અને ગાજર ( બીટા કેરોટીન માટે) 
ઈંડા (વિટામિન D માટે)  
અને માછલી નટસ (ઓમેગા 3 માટે) 
 
3. વ્યાયામ કરવાની કોશિશ કરવી 
અમે જાણીએ છે કે ડિલીવર પછી શરીરમાં ખૂબ નબળાઈ હોય છે જેના કારણે દરરોજના કાર્યને કરવુ પણ ક્યારે-ક્યારે મુશ્કેલ થઈ શકે છે. પણ વ્યાયામ કરવાથી તમે ઉર્જાવાન લાગશે. આ તમારા વાળ માટે પણ સારું છે. તમને કોઈ ભારે કસરત કરવાની જરૂર નથી. માત્ર માર્નિંગ વૉલ પર જવું, પ્રાણાયામ અને હળવા યોગાસન કરવુ પણ ઘણુ છે. 
 
4. વાળની રેગ્યુલર મસાજ કરવી 
વાળની તેલથી ચમ્પી કરવુ તેને મજબૂત અને સ્વસ્થ બનાવવાનો સૌથી જૂનો અને કારગર ઉપાય છે. તેનાથી સ્કેલ્પમાં રક્ત સંચાર સારું રહે છે અને તેણે જડથી મજબૂત પણ કરે છે. તેથી કોઈ પણ તેલથી વાળની 
 
ઓછામાં ઓછા અઠવાડિયામાં બે વાર મસાજ જરૂર કરવી. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments