Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hair Care Tips in Gujrati- સ્ટ્રેટનર વાળને કરી શકો છો સ્ટ્રેટ આ સરળ ટીપ્સને કરો ફોલો

Webdunia
બુધવાર, 5 જાન્યુઆરી 2022 (00:44 IST)
ઘણી એવી મહિલાઓ હોય છે જેને સ્ટ્રેટ વાળ પસંદ હોય છે તેના માટે તે સ્ટ્રેટનરની મદદથી વાળને સ્ટ્રેટ કરે છે. આમ તો વાળને સીધુ કરવુ ખૂબ સરળ છે પણ તેનાથી વાળ અંદરથી નબળા થઈ જાય છે જેના કારણે તે સૂકા અને બેજાન જોવાવા લાગે છે વાળ પર કોઈ પણ  પ્રકારના હીટીંગ ટૂલ્સ ઉપયોગ કરવાથી વાળની નેચરલ ભેજ ખત્મ થઈ જાય છે. તેથી આજે અમે તમને જણાવી રહ્યા છે ઘરમાં વાળ સ્ટેટ કરવાના રીત વિશે 
 
હેયર વૉશ પછી જ્યારે વાળ સૂકી જાય રો ઉપરથી ભીનુ કરી અને થોડા-થોડા સમયમાં સીધા કરો. વાળને બે ભાગમાં વહેચી લો અને કાંસકોથી સીધુ કરવુ. આવુ કરવાથી વાળ સ્ટ્રેટ અને સીધા જોવાશે. 
 
ધ્યાન આપો 
ભીના વાળને વધારે જોરથી કાંસકો ન કરવુ આવુ કરવાથી વાળ વધારે તૂટે છે 
 
બીજુ રીત 
સ્ટ્રેટ કરવા માટે વાળમાં હેયર બૉબી પિન કે ચિંપિયાનો ઉપયોગ કરો. વાળને હળવુ ભીનો કરો અને એક ભાગને કાંસકુ કરી બીજી બાજુ પલટવુ અને બૉબી પિન લગાવી લો. તેને બન્ને બાજુ રિપિટ કરવું. 
 
ધ્યાન આપો
સૂતા સમયે આ રીતને અજમાવવાથી પહેલા સિલ્ક અને નરમ સ્કાર્ફથી વાળને કવર કરવું. 
 
રીત 3 
જો તમારા વાળ વેવી છે તો તમે શેલ્પૂ પછી ડીપ કંડીશન કરવું. તેનાથી વાળ નેચરલી સીધા લાગશે. તમે ઈચ્છો તો ઘરમાં બનેલા માસ્કનો પણ ઉપયોગ કરી શકો છો. વાળને સારી રીતે મૉઈશ્ચરાઈજ કરવાથી તે વધારે સીધા અને લાંબા નજર આવે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments