Biodata Maker

Gujarati Beauty tips - બસ ફક્ત આ એક પેક લગાવશો તો યુવા દેખાશો

Webdunia
મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (12:03 IST)
દરેક ઈચ્છે છે કે તેમની સુંદરતા કાયમ રહે. પણ વય વધવાની સાથે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખુદને જવા રાખવા માટે મહિલાઓ અનેક પ્રકારની ક્રીમ્સનો ઉપયોગ કરે છે. તમે ચાહો તો નેચરલ રીતે પણ ખુદને લાંબા સમય સુધી યુવા રાખી શકો છો. આજે અમે તમને આ માટે એક સહેલો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. 
 
સામગ્રી - બે ચમચી નારિયળનુ તેલ અને એક મોટી ચમચી બેકિંગ સોડા 
 
કેવી રીતે વાપરશો - એક બાઉલમાં નારિયળનુ તેલ અને બેકિંગ સોડા નાખીને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને ચેહરા પર લગાવો. ધ્યાન રાખો કે આ તમારી આંખ અને મોઢામાં ન જાય. 5-10 મિનિટ સુધી તેને આમ જ રાખો. પછી પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એક કે બે વાર આ પેસ્ટનો ઉપયોગ કરો. આ પેસ્ટથી સ્કિનની ગંદકી અને ઑયલ સાફ થઈ જાય છે. આ ઉપરાંત આ બંધ પોર્સની સમસ્યામાંથી છુટકારો અપાવે છે. તેને લગાવવથી તમારા ચેહરા પર ગ્લો આવે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

અમેરિકી સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ભારત પર શુ ખતમ થશે ટૈરિફ ? ડોનાલ્ડ ટ્રંપએ આપ્યો જવાબ

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનુ એલર્ટ, આતંકવાદી મંદિરને બનાવી શકે છે નિશાન, લશ્કર-એ-તૈયબા થયુ એક્ટિવ

5,૦૦૦ રૂપિયાની માસિક SIP તમને બનાવશે કરોડપતિ ! એક્સપર્ટે બત્યાવો 2 કરોડ રૂપિયાની મૂડી ઉભી કરવાનો સીક્રેટ ફોર્મૂલા

ફેમસ ક્રિકેટરના છુટાછેડા, રાહુલ ચાહરના તૂટ્યા લગ્ન, સોશિયલ મીડિયા પર જણાવ્યુ કારણ

એક પણ મુસ્લિમ પરિવાર કે મસ્જિદ નહી, ત્યા થયા સેંકડો લગ્ન, હર્ષ સંઘવી બોલ્યા - સલીમને સુરેશ બનીને નહી કરવા દઈએ લગ્ન

વધુ જુઓ..

ધર્મ

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર

આગળનો લેખ
Show comments