rashifal-2026

Rainy seasonમાં તમારી ડાર્ક સ્કિનમાં લાવો ચમચમાતો નિખાર

Webdunia
સોમવાર, 14 ઑગસ્ટ 2017 (11:15 IST)
દરેક છોકરીનો સપનો હોય છે કે એ વિશ્વની સૌથી સુંદર મહિલા હોય્ જો તમે હમેશા તમારી આસપાસના લોકોની ગોરી ત્વચાનો જોઈ નિરાશ થઈ જાઓ છો તો શ્યામ ત્વચા માટે એવા ઘણા ઘરેલૂ ઉપાય છે. 
 
*દરરોજ કાચુ દૂધ લગાવવાથી પણ શ્યામ સ્કીનમાં નિખાર આવી જશે. 
 
*હળદરનો પાવડરમાં  લીંબુનો રસ ભેળવીને શ્યામ સ્કીન પર લગાવો. 10 મિનિટ પછી સ્કીનને ઠંડા પાણી વડે ધોઈ લો. આ સૌદર્ય પ્રસાધન રોજ લગાવવાથી સ્કીનમાં નિખાર આવી જાય છે.
 
* એક ચમચી લીંબુનો રસ, એક ચમચી કાકડીનો રસ, ચાર ચમચી બેસન, અડધી ચમચી ચંદનનો પાવડર, એક ચમચી કાચુ દૂધ આ બધી જ વસ્તુને મિક્સ કરીને સારી રીતે ફેટી લો. આનો અઠવાડિયામાં એક વખત પ્રયોગ અવશ્ય કરો, તમારી શ્યામ સ્કીન એકદમ ચમકી ઉઠશે. 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો અને  આભાર 
વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026 Wishes: દિલ દિયા હૈ જાન ભી દેંગે... એ વતન તેરે લિયે...જેવા શાનદાર મેસેજથી મોકલો 26 મી જાન્યુઆરીની શુભેચ્છા

પત્નીના ફોન પર પોર્ન વીડિયો જોતો હતો પતિ, પત્નીએ રચ્યુ હત્યાનુ ષડયંત્ર

ચાર વર્ષની પુત્રી 50 સુધીની ગણતરી ન લખી શકી.. પિતાએ ગુસ્સામાં એટલુ માર્યુ કે થઈ ગયુ મોત

ભારતીય સેનાનુ સુલ્તાન, Rifle mounted Robots જોઈને દુશ્મન હિમંત હારી જશે

અમેરિકામાં ભારતીય વ્યક્તિએ પત્ની સહિત 4 લોકોને મારી ગોળી, ત્રણ બાળકો પોતાનો જીવ બચાવવા સંતાય ગયા

વધુ જુઓ..

ધર્મ

Ratha Saptami 2026: રથ સપ્તમી 2026 ક્યારે છે ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

આગળનો લેખ
Show comments