rashifal-2026

મિનિટોમાં ગોરા દેખાવવા માટે અપનાવો આ 6 ફેસ પેક

Webdunia
શુક્રવાર, 13 મે 2016 (13:00 IST)
ગોરો રંગ દરેક મેળવવા ઈચ્છે છે. આજકાલ પોતાના વ્યસ્ત સમયમાંથી પાર્લર જવુ વધુ મોંઘુ ફેશિયલ કરાવવુ દરેકના ગજાની વાત નથી. આજે અમે તમને ગોરા રંગ કરવાના કેટલાક ઘરેલુ પેક વિશે બતાવીશુ. જેનાથી તમારી ત્વચા નિખરી જશે. તમે  થોડાક જ દિવસોમાં સ્વસ્થ, સુંદર, ચમકદાર અને ગોરી ત્વચા મેળવી શકો છો. 
 
1. મધ અને બદામ - રાત્રે થોડી બદામ પલાળીને મુકી દો. સવારે તેને વાટીને તેમા મઘ નાખો. તેને રોજ ફેસ પર લગાવો 
 
2. હળદર - હળદર પાવડરમાં બેસન મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને 10 મિનિટ ચહેરા પર લગાવો. પછી ઠંડા પાણીથી ચેહરો ધોઈ નાખો. 
 
3. ચંદન - ચંદનના પાવડરમાં લીંબૂ અને ટામેટાનો રસ મિક્સ કરો. આ પેકને તમારા ચેહરા અને ગરદન પર સારી રીતે લગાવો.  થોડી વાર પછી ઠંડા પાણીથી ધોઈ લો. 
 
4.ચારોળી - ચારોળી પાવડર, હળદર, મધ, લીંબૂનો રસ અને ગુલાબ જસ નાખીને પેસ્ટ બનાવી લો. આ પેકને અઠવાડિયામાં બે વાર ચેહરા અને ગરદન પર લગાવવાથી ચહેરાનો રંગ નિખરી જાય છે. 
 
5. મસૂર દાળ - મસૂરની દાળનો પાવડર બનાવી લો. તેમા લીંબૂનો રસ, દૂધ અને ઈંડાની જર્દી મિક્સ કરી લો. તેને ચેહરા પર રોજ લગાવો. 
 
6. કેસર - ક્રીમમાં કેસર અને દહી મિક્સ કરી લો. સૂક્યા પછી ધોઈ લો. થોડાક જ દિવસોમાં તમારી ત્વચા નિખરી જશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

અયાતુલ્લા અલી ખામેનેઈના પુત્ર મોજ્તબા બનશે ઈરાનના નવા સુપ્રીમ લીડર, લાગી ગઈ છે મોહર

Chandra Grahan 2026: ગ્રહણ પુરૂ થયા બાદ શું કરવું જોઈએ ? અહી જુઓ જરૂરી કામ

વંતારાના એક વર્ષ: સારવાર, પુનર્વસન અને વન્યજીવન સંરક્ષણમાં એક નવો દાખલો બેસાડવો

મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે ભારતમાં હવાઈ ભાડા 9 લાખ સુધી વધી ગયા છે.

ઘરમાં પાળ્યા હતા 50 વિદેશી સાંપ, રેવ પાર્ટીમાં એકવાર ડંખ મારવાના લે છે 50000 રૂપિયા, અમદાવાદના આ સમાચાર તમને ચોંકાવી દેશે

વધુ જુઓ..

ધર્મ

Holi 2026: ધુળેટીના દિવસે દેવી દેવતાઓની જરૂર કરો પૂજા, ખુશીઓના રંગથી ભરેલું રહેશે જીવણ, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિનો વાસ

Aaj Nu Gujarati Panchang - આજનુ પંચાગ- 4 માર્ચ

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

Aaj Nu Panchang- આજનું પંચાગ - 3 માર્ચ

આગળનો લેખ
Show comments