Dharma Sangrah

બેકલેસ બ્લાઉજ પહેરતા પહેલા આ 5 વાત ધ્યાનમાં રાખો

Webdunia
સોમવાર, 2 ઑક્ટોબર 2023 (17:20 IST)
backless choli for navratri
આજકાલના યૂથ ફેશને તરફ આગળ વધી રહ્યું છે. લગ્ન હોય કે પાર્ટી કે પછી કોઈ ખાસ ફકશન મહિલાઓ બેકલેસ બ્લાઉજ પહેરવું પસંદ કરે છે અને તેથી બ્લાઉજમાં મહિલાઓ ખૂબ સુંદર પણ નજર આવે છે. તેથી બેક એટલે કે પીઠ પણ સુંદર જોવાવું જરૂરી છે.  હવે નવરાત્રી પણ શરૂ થવાની છે, તેથી રાત્રે ગરબે ઘૂમવા માટે તમે બેકલેસ ચોલી પણ તૈયાર કરી જ દીધી હશે. જો તમારે પણ નવરાત્રિમાં આકર્ષક પીઠ જોઇતી હોય તો અહીં આપેલી બ્યુટી ટિપ્સ અજમાવી જૂઓ.
 
 - પીઠનું ફેશિયલ - આ ટ્રીટમેન્ટમાં ખભાથી લઇને હિપ્સ સુધી પીઠનું ફેશિયલ કરવામાં આવે છે. જેથી પીઠમાં રહેલા ડેડ સેલ્સ ખતમ થઇ જાય છે. ફેશિયલ બાદ પીઠમાં મસાજ કરવામાં આવે છે, જેથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. 
- જો પીઠ સુંદર હોય તો તમારી સુંદરતા પણ ઝલકશે અને તમારું લુક પણ બધાથી જુદો જોવાશે. તેથી પીઠ પણ સુંદર હોવી જોઈએ. 
- નવરાત્રી પહેલા તમારી સ્કીનને સ્વસ્થ રાખવા માટે ભરપુર પ્રમાણમાં પાણી પીવો. એટલું જ નહી પરંતુ સ્નાન કર્યા પહેલા પીઠ પર ઓઈલથી  મસાજ કરો. જે દિવસે તમારે બેકલેસ પહેરવાનું હોય એ દિવસે સ્ક્રબિંગ કરો જેથી તમરી પીઠ સુવાળી અને ચમકીલી લાગે.  ન્હાતી વખતે તમે  ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો
- અઠવાડિયામાં ત્રણ દિવસ પીઠની સ્ક્રબિંગ જરૂર કરો. સ્ક્રબ કરવાથી ત્વચાના રોમ છિદ્ર ખુલી જાય છે અને ગંદગી સાફ થઈ જાય છે. 
- પીઠ માટે જેટલું સ્ક્તબિંગ જરૂરી છે તેટલું જ માશ્ચરાઈજિંગ પણ જરૂરી છે. તેનાથી ત્વચામા ભેજ બન્યું રહે છે. 
- જો પીઠ પર ડાઘ હોય તો તમે તેના માટે મુલ્તાની માટી પ્રયોગ કરો 
- દરરોજ સ્નાન કરતી વખતે બેકબ્રશ ની મદદ થી પીઠ ને ઘસીને સાફ કરો.
- પીઠ ઉપર ખીલ ફોડલી વગેરે ન થાય એ માટે મેડીકેટેડ સાબુ ઉપયોગ કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દારૂ પીતા પહેલા આપણે જમીન પર દારૂના થોડા ટીપા કેમ છાંટીએ છીએ? તેની પાછળનું સાચું કારણ જાણો

બિહારી ટામેટાની ચટણી

Valentine Week 2026 - શું તમને પણ ખબર છે વેલેંટાઈન થી પહેલાના આ ખાસ દિવસો .. જરૂર જાણો

Valentine’s Day પર સુંદર દેખાવા માટે, આ ઘરે બનાવેલા ફેસ માસ્કનો ઉપયોગ કરો; તમને ફક્ત 10 દિવસમાં ફરક દેખાશે.

French Toast Recipe- થોડીવારમાં સ્વાદિષ્ટ ફ્રેન્ચ ટોસ્ટ તૈયાર કરો, બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને તે ગમશે

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2026: મહાશિવરાત્રી ક્યારે છે, 15 કે 16 ફેબ્રુઆરી? તારીખ, શુભ મુહુર્ત અને પૂજાની વિધિ જાણો.

Suryadev mantra- સૂર્યદેવ મંત્ર

Ravidas Jayanti : સંત રવિદાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

Magh Purnima Upay: આજે માઘ પૂર્ણિમા, જરૂર કરો આ ઉપાય, દરેક પ્રકારની પરેશાનીથી મળશે છુટકારો

Meldi Mata ni Aarti in Gujarati - મેલડી માતાની આરતી

આગળનો લેખ
Show comments