Biodata Maker

ફેશિયલ યોગ વિશે ખબર છે તમને , કરચલીઓ થશે હમેશા માટે દૂર

Webdunia
બુધવાર, 15 માર્ચ 2017 (03:50 IST)
ફેશિયલ એક્સરસાઈજ કે ફેશિયલ યોગ તમને ચેહરાની માંસપેશીઓને ટોન કરે છે. જેનાથી ચેહરા પર વધતી ઉમ્રની નિશાનીઓ નહી ઝલકાય છે. ચેહરાને હાથથી જ દબાણવાથી જ રક્તસંચાર સારું થઈ જાય છે. જેનાથી કોલેજન બને છે અને ચેહરા સાફ, સ્વસ્થ અને ચમકદાર થઈ જાય છે. ફેશિયલ યોગાસનથી ચેહરાની વધારે 
ચરબીથી પણ છુટકારો મળે છે. આ જ નહી યોગાસનથી આત્મવિશ્વાસ પણ વધે છે. 
આ યોગસન કરશે મદદ
તમારા ગાલને ફુલાવો અને પછી એ હવાને એક ગાલથી બીજા બીજા ગાલમાં પાંચ વાર ઘુમાવો અને પછી હોંઠને ગોલ કરી કે નાનું  "ઑ" બનાવીને તેને કાઢી નાખો. 
 
તમારી જીભને મોઢાથી જેટલું બહાર કાઢી શકો  કાઢીને 60 સેકંડ સુધી આ મુદ્રામાં રૂકો પછી હવાથી બહાર કાઢી નાખો. આવું કરવાથી ગરદનની માંસપેશીઓ ઉપરની તરફ ખેંચશે જેનાથી તમારી ગરદન અને ડબલ ચિનની સમસ્યા દૂર થશે. 
 
ડબલ ચિનને ઓછું કરવા અને ગરદનની માંસપેશીઓને મજબૂત બનાવા માટે તમે તમારા માથાને એક તરફ ખભા સુધી લઈ જાઓ. થોડી વાર રૂકો અને પરત આવી જાઓ. બીજી તરફ પણ એવું જ કરો. ગરદનને બન્ને દિશાઓમાં ગોળ ગોળ ઘુમાવો. 
 
ઉપરની તરફ જોઈ અને મોઢાને આ રીતે સિકોળવું માનો કોઈને ચૂમવા વાળી હોય. 5 સેકંડ સુધી આ મુદ્રામાં રહો અને પછી ફરીથી સામાન્ય મુદ્રામાં આવી જાઓ. 
તેનાથી તમારી ગરદનની માંસપેશીઓ ખેંચાય છે અને મજબૂત થઈ જાય છે.
હોંઠને ગોલ કરો કે તેમાથી નાનું "ઑ" બનાવો અને પછી હોંઠને ફેલાવો અને મોટું "ઑ" બનાવો જેમ કે હંસવા વાળી હોય. આવું 10 વાર કરો. 
 
તમારા હોંઠને બંદ રાખતા મુસ્કુરાઓ. પછી તમારા ગાળને અંદરની તરફ ખેંચો અને માછલીના મોઢાને જેવા મોઢા બનાવો. 
 
ધાબાની તરફ જુઓ. કોઈ એક પાઈંટ પર ધ્યાન કેંદ્રિત કરો અને આંખમાં પાણી આવતા સુધી કે દુખાવા હોય ત્યાં સુધી જોતા રહો. તેનાથી આંખના ચારે તરફ બ્લ્ડ સર્કુલેશન વધશે જે ખાડા અને કાળા ઘેરાને ઓછું કરવામાં મદદગાર સિદ્ધ થશે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Career in Diploma in Nursing Care Assistant- ડિપ્લોમા ઇન નર્સિંગ કેર આસિસ્ટન્ટમાં કારકિર્દી બનાવો

Budget 2026: વરિષ્ઠ નાગરિકો માટે શું ભેટ હશે? ટ્રેન ટિકિટ પર પણ ડિસ્કાઉન્ટ મળી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી પર કાળો જાદુ કરાવ્યો, અમે તે જાદુ તોડી નાખ્યો, પરમહંસ આચાર્યનો વિચિત્ર દાવો

બેંગલુરુમાં એક મહિલાને એક પાલતુ કૂતરાએ કરડ્યો માથા અને ચહેરા પર 50 ટાંકા લેવા પડ્યા Video

આ ફેરફારો 1 ફેબ્રુઆરીથી થશે! પાન મસાલા અને સિગારેટ એટલા મોંઘા થશે કે શું LPG સિલિન્ડરના ભાવ પણ વધશે?

વધુ જુઓ..

ધર્મ

શ્રી મહાલક્ષ્મી મંત્ર- શુક્રવારે દેવી લક્ષ્મીના આ શક્તિશાળી મંત્રોનો 108 વાર જાપ કરો

શ્રી લક્ષ્મી યંત્ર

શ્રી લક્ષ્મી માનો થાળ

Shukra Pradosh 2026 Vrat- આજે શુક્ર પ્રદોષ વ્રત છે. તેની પવિત્ર કથા અહીં વાંચો અને પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.

મહેલ મોટા ને મન જેના સાંકડા રે

આગળનો લેખ
Show comments