Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ પેકથી દૂર કરો ચેહરા પરના અવાંછિત વાળ

Webdunia
ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (14:10 IST)
અનેક યુવતીઓના ચેહરા પર બહુ વધારે વાળ હોય છે. જેનાથી તેમની સુંદરતા ઓછી થઈ જાય છે. ચેહરા પર ઓછા વાળ હોવાથી યુવતીઓ મેકઅપની મદદથી તેને છુપાવી લે છે.  પણ વધુ વાળ તેમને માટે એક સમસ્યા બની જાય છે.  આ વાળને થ્રેડિંગથી હટાવવા મુશ્કેલ છે. યુવતીઓ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અનેક ઉપાયો અજમાવે છે. જો તમે પણ તમારા ચેહરા પરના વાળથી છુટકારો મેળવવા માંગતા હોય તો કિચનમાં હાજર આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરો.  આજે અમે તમને એક ફેસ પેક બતાવવા જઈ રહ્યા છે જેનાથી તમે ચેહરાના વાળને સહેલાઈથી હટાવી શકો છો.
 
સામગ્રી - ઓટમીલ (જરૂર મુજબ)
- એક ચમચી મધ 
- 1 ચમચી લીંબૂનો રસ 
 
બનાવવા અને લગાવવાની રીત - સૌ પહેલા ઓટમીલને વાટીને પાવડર બનાવી લો. હવે એક બાઉલમાં ઓટમીલ પાવડર મધ અને લીંબુનો રસ નાખી સારી રીતે હલાવીને પેસ્ટ બનાવી લો.  હવે આ પેસ્ટને ચેહરા પર લગાવી લો. સૂક્યા પછી તેને રગડીને ઉતારી લો.  પછી પાણીથી ચેહરો ધોઈ લો અને મોઈશ્ચરાઈઝર લગાવી લો. અઠવાડિયામાં 2-3 વાર આવુ કરો. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments