rashifal-2026

Homemade Bleach:કેમિકલ બ્લીચ કરાવવા માટે પાર્લરમાં જવાની જરૂર નહીં પડે, ઘરે જ બટાકામાંથી કુદરતી બ્લીચ બનાવો.

Webdunia
રવિવાર, 21 જાન્યુઆરી 2024 (18:04 IST)
- નેચરલ વસ્તુઓથી હોમમેઇડ બ્લીચ બનાવો
- મુલતાની માટી અને ચણાનો લોટ બ્લીચ બનાવવા માટે ઉપયોગી થશે.
- સ્વચ્છ ચહેરા પર બ્લીચ લગાવો
 
 
બ્લીચ માટે સામગ્રી 
 
1 ચમચી મુલતાની મિટ્ટી
1 ચમચી ચણાનો લોટ
1 ચમચી મધ
1 બટેટા
 
કુદરતી બ્લીચ કેવી રીતે બનાવવું?
સૌપ્રથમ એક બટાકાના ચાર ટુકડા કરી લો અને તેને મિક્સરમાં પીસી લો.
હવે એક બાઉલમાં ચાળણીની મદદથી બટાકાના રસને અલગ કરો.
હવે આ રસમાં મુલતાની માટી, ચણાનો લોટ, મધ ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો. હવે બ્લીચ તૈયાર છે.
બ્લીચને 5 મિનિટ માટે રહેવા દો, જેથી તે સક્રિય થઈ જાય.
બ્લીચનો ઉપયોગ કેવી રીતે કરવો?
આ બ્લીચનો ઉપયોગ સ્વચ્છ ચહેરા પર કરો. સ્વચ્છ બ્રશની મદદથી આખા ચહેરા પર બ્લીચ લગાવો. લગભગ 5-7 મિનિટ પછી, જ્યારે બ્લીચ સુકાઈ જાય, ત્યારે અડધા કાપેલા ટામેટાંથી થોડી વાર માટે ચહેરાને સ્ક્રબ કરો.
 
આ બ્લીચના ફાયદા
બટાકાના રસમાં ત્વચાને સફેદ કરવાના ગુણ જોવા મળે છે.જો તમારા ચહેરા પર ફોલ્લીઓ અને ડાઘ-ધબ્બા છે તો તમે આ બ્લીચનો ઉપયોગ કરીને તેનાથી છુટકારો મેળવી શકો છો.
મુલતાની માટીની મદદથી તમારા ચહેરાની નિખાર આવશે. આ ઉપરાંત, જો તમારા ચહેરા પર ખીલ છે, તો તે પણ ઓછા થશે.
મધનો ઉપયોગ કરવાથી ત્વચા શુષ્ક નથી થતી. તેથી, શુષ્ક ત્વચાવાળા લોકો પણ આ બ્લીચનો ઉપયોગ કરી શકે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

'બાબરી મસ્જિદ' માટે અત્યાર સુધીમાં મળ્યા 2.5 કરોડ

જાપાનમાં બે વાર આવ્યો ભીષણ ભૂકંપ, સુનામીની ચેતાવણી, જાણો કેટલી હતી ભૂકંપની તીવ્રતા

નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments