rashifal-2026

Bikini Wax- પહેલીવાર બિકની વેક્સ કરાવો છો, તો તમને ખબર હોવી જોઈએ આ વાતો

Webdunia
શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (17:10 IST)
શરીરને સાફ સુથરો રાખવા માતે છોકરીઓ  બોડી બ્લીચ અને વેક્સનો સહારો લે છે. બોડી વેક્સ સિવાય બિકની વેક્સ પર પણ છોકરીઓ વેક્સમો ઉપયોગ કરે છે. તમે પણ 
 
બિકની વેક્સ કરવા ઈચ્છો છો તો તેને લઈને મનમાં કેટલાક સવાલ કે ડર છે તો તે માટે કેટલીક વાતો જાણવી બહુ જરૂરી છે. સૌથી પહેલા આ વાત નક્કી 
કરો કે તમે વેક્સ કરવા રહ્યા છો તો એ પૂરી રીતે ટ્રેંડ હોય. 
1. પ્રોફેશનલ વેક્સ - આ રીતે વેક્સ ઘર પર નહી કરી શકાય્  તેના માટે જરૂરી છે કે કોઈ પ્રોફેશનલથી જ વેક્સ કરાવવું. આ વિચારી રહી છો કે તમે તેમની સામે શરમ આવહે 
 
તો  ખ્યાલ મનથી કાઢી નાખો. આ તેમનો રોજનો કામ છે. તમે કોઈ પહેલી કસ્ટમર નથી જે આ રીતે વેક્સ કરાવી રહી છો. 
 
2. પહેલા કરો ટ્રિમ- વેક્સ કરાવતા પહેલા આ વાતનો ધ્યાન રાખો કે બિકની લાઈનની સ્કિન બહુ સૉફ્ટ હોય છે. તે માટે વાળને પહેલા ટ્રિમ કરી લો. 
 
3. એક્સસાઈજ ન કરવી- કસરત કરતા સમયે શરીરથી પરસેવું નિકળે છે, જેનાથી વાળ સરળતાથી મૂળથી નહી નિકળતા. 
 
4. નહાવું- વેક્સ કરાવતા પાર્લર જઈ રહી છો તો નહાવીને જ જવું. સ્કિન પર સાબુનો ઉપયોગ ઓછું કરવું. બૉડી વૉશનો જ ઉપયોગ કરવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જાપાનમાં બે વાર આવ્યો ભીષણ ભૂકંપ, સુનામીની ચેતાવણી, જાણો કેટલી હતી ભૂકંપની તીવ્રતા

નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે? આજના ભાવ જાણો.

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments