Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty tips- સુંદર મહિલાઓના 5 બ્યુટી સીક્રેટ્સ

Webdunia
ભારતમાં સુંદરતાનુ ખૂબ મહત્વ છે. અહી લોકો છોકરીનો સ્વભાવ કરતા વધુ તેની ગોરી ચામડી અને સુંદરતા સૌથી વધુ જુએ છે. સ્ત્રીઓ પણ ખુદને સુંદર બનાવવા માટે ઘણા પુસ્તકોમાં અને ઈંટરનેટ પર રોજ નવી નવી બ્યુટી ટિપ્સ શોધતી રહે છે. અમે તમને બતાવી રહ્યા છે કે અહી અમે મેકઅપની નહી પણ નેચરલ બ્યુટીની વાત કરી રહ્યા છે. જે સ્ત્રી સૌથી વધુ સુંદર છે તે પોતાની સુંદરતાનુ રહસ્ય ક્યારેય નહી બતાવે. પણ આજ અમે તમને તેમની સુંદરતાના રહસ્યો ખોલીશુ અને તમને બતાવીશુ સુંદર મહિલાઓના પાંચ સીક્રેટ્સ 

હળદર : હળદરનો પ્રયોગ 100 વર્ષોથી થતો આવી રહ્યો છે.
હિન્દુ લોકો આને ખૂબ શુભ માને છે અને દરેક પૂજા કાર્યામાં પ્રયોગ કરે છે. લગ્નના સ્મયે દુલ્હા દુલ્હનના શરીર પર વિશેષ હળદરની પીઠી લગાડવામાં આવે છે. હળદર દ્વારા તમે ચહેરાની કાળાશ સ્ક્રિન રેશ, કરચલીઓ અને ચહેરા પર ઉગેલા વાળને દૂર કરી શકો છો.

કેંસર - આ ભારતીય મસાલા કાશ્મીરની ખાડીમાં ઉગાડવામાં આવે છે જૂના જમાનામા માન્યતા હતી કે જો ગર્ભવતી મહિલા દૂધમાં રોજ કેસર નાખીને પીશે તો થનારુ બાળક ગોરુ થશે. આ ઉપરાંત લગ્નની પ્રથમ રાત્રે દુલ્હા દુલ્હનને કેસર નાખેલુ દૂધ જ પીવડાવવામાં આવે છે. કેસર ખાવાથી લોહી સાફ થાય છે અને ચહેરો ચમકે છે.

બેસન - જૂના જમાનામાં બેસનને સાબુના સ્થાને વાપરવામાં આવતુ હતુ. તેનાથી ઉબટન તૈયાર કરવામાં આવે છે, જે ત્વચાને સાફ કરી તેમાં નિખાર લાવે છે. આ ઉપરાંત તેના ફેસ પેક બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે. જેનાથી કરચલીઓ અને ખીલ દૂર થાય છે.

ગુલાબજળ - લગ્નમાં જાનૈયાઓ પર ગુલાબજળ છાંટવા ઉપરાં પણ આના અનેક ફાયદા છે. જેવી કે ત્વચાને નિખારવી, આ દરેક પ્રકારની ત્વચા પર અસર કરે છે. જો તમે આંખો નીચેના ડાર્ક સર્કલ દૂર કરવા માંગતા હોય તો ગુલાબજળ તેના પર જાદુ કરી શકે છે. ઓઈલી સ્ક્રિન પર ગુલાબજલ લગાડવાથી તેલ અને જામેલી ગંદકી સાફ થઈ જાય છે. તેને ફેસ પેકમાં મિક્સ કરીને જરૂર લગાવો.

ચંદન - ચંદનના ઝાડનું ધાર્મિક મહત્વ છે. આને સૌદર્ય અને દવાના કામોમાં વાપરવામાં આવ છે. જો ચહેરા પર બ્લેકહેડ, પિંપલ, રેશ કે દાગ પડ્યા છે તો તેને ફેસ પેકમાં મિક્સ કઈને લગાવો જરૂર ફાયદો થશે. ગરમીમાં શરીર પર ચકતા પડે તો આનો ઠંડો લેપ રાહત આપશે.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Christmas 2024- ક્રિસમસ પર નિબંધ

Tulsi Puja- કમુરતામાં તુલસીની પૂજા કરી શકીએ?

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

Kumbh Mela: ક્યારે અને ક્યા થઈ રહ્યુ છે કુંભ મેળાનુ આયોજન, સામેલ થતા પહેલા જાણી લો બધી ડિટેલ

Kharmas 2024- કમુરતામા માંગલિક કાર્ય પર લાગશે બ્રેક, 2025 સુધી જોવી પડશે રાહ

આગળનો લેખ
Show comments