Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેહરા પર લગાવો મધ, મળશે ફાયદા

Webdunia
ગુરુવાર, 30 માર્ચ 2017 (08:22 IST)
બ્યૂટી- દરેક ઘરમાં મધનો ઉપયોગ કરાય છે. આ આરોગ્ય અએ ત્વચા બન્ને માટે ફાયદાકારી છે. મધ લગાવવાથી સ્કિનમાં નિખાર આવે છે . 
1. બંદ પોર્સને ખોલે-
ધૂળ માટીના કારણે ચેહરાના પોર્સ બંદ થઈ જાય છે. મધનો ઉપયોગ કરવાથી રોમછિદ્ર ખુલી જાય છે. તેમાં રહેલ તત્વ ત્વચામાં જામેલી ગંદગીને દૂર કરે છે. 
 
2. ડાઘ-ધબ્બાને કરીએ દૂર-
ત્વચા પર મધના ઉપયોગ કરવાથી ડાઘ -ધબ્બા દૂર હોય છે. તે સિવાય ડેડ સ્કિનથી છુટકારો મળે છે. 
 
3. હોંઠને બનાવીએ નરમ-
ફાટેલા હોંઠથી પરેશાન છો તો મધનો ઉપયોગ કરો. હોંઠ પર મધ લગાડો. તે સિવાય તે સિવાય બદામનો પેસ્ટમાં મધને મિક્સ કરી હોંઠ પર લગાવો. તેથી હોંઠ નરમ થશે. 
 
4. સનબર્ન-
ગર્મિઓમાં સનબર્નથી ત્વચાને બચાવા માટે મધનો ઉપયોગ કરો. તેમાં રહેલ તત્વ હાનિકારક કિરણિથી ત્વચાને બચાવે છે. દિવસમાં એક વાર મધથી મસાજ કરવી. 
 
5. હેયર કંડીશનર-
મધ વાળ માટે ફાયદાકારી છે. મધને તમે નેચરલ હેયર કંડીશનરની રીતે ઉપયોગ કરી શકો છો. તેલમાં મધ મિક્સ કરી વાળમાં લગાવો. અડધા કલાક પછી વાળ ધોઈલો. તેનાથી વાળ સાફટ અને મજબૂત થશે. 
 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આગળનો લેખ
Show comments