Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty-tips - અંગૂરથી વધારો ખૂબસૂરતી

Webdunia
સોમવાર, 3 નવેમ્બર 2014 (15:20 IST)
દરેક મહિલા પોતાના ચેહરાની ખૂબસૂરતીને જાણવી રાખવા માટે શું શું કરે છે પણ હવે તમે ફળોની સહાયતાથી પણ તમારી ત્વચાને વધુ ખૂબસૂરત અને બેદાગ બ નાવી શકે છે.અંગૂર જે ખાવામાં તો સ્વાદિષ્ટ હોય છે. અંગૂરનો ફેસપેકનો ઉપયોગ તમે ચેહરા પર પણ કરી શકો છો. 
 
ચેહરા પર અંગૂરનો બનેલો ફેસપેક લગાવવાથી ચેહરાના ખીલ ઓછા થઈ જાય છે. ચેહરામાં એક બીજી ચનક આવી જાય છે અને ડેડ સ્કીન ખત્મ કરવામાં મદદ કરે છે. જો તમારી ત્વચા ડ્રાઈ રહે છે તો કાળા અંગૂરનો પેસ્ટ બનાવી મધમાં કે ગુલાબજળમાં મિક્સ કરી તેને ચેહરા પર લગાવવાથી ચેહરામાં  ચમક આવી જાય છે. આયલી ત્વચાવાળી મહિલાઓને અંગૂર અને મુલતાની માટીથી તૈયાર કરેલો ફેસપેકનો ઉપયોગ કરવો જોઈએ.   
 
 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments