Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાળને કાળ અને ઘટ્ટ બનાવવા માટે અપનાવો લસણની આ 15 ટીપ્સ

Webdunia
બુધવાર, 2 મે 2018 (00:31 IST)
આજકાલની લાઈફસ્ટાઈલ , ખોટી ડાયેટ, સ્ટ્રેસ અને પોલ્યુશનની  સૌથી વધારે અસર વાળ પર જ થઈ રહી છે. અમે તમને જણાવી રહ્યાછે એવા 15 ઘરેલૂ ઉપાય જેને અજમાવીને વાળને કાળા , ઘટ્ટ  અને હેલ્ધી બનાવી શકાય છે. આ બધા ઉપાય કેમિકલ ફ્રી છે અને કોઈ નુકશાન કરતા નથી.  
* લસણની 7-8 કળી વાટીને નારિયળ તેલ કે ઓલિવ ઑયલમાં નાખી ગરમ કરી લો. ઠંડી  થતા માથામાં લગાડો. વાળ ઘટ્ટ થશે. 

* કલોંજી - 50 ગ્રામ કલોંજી 1 લીટર પાણીમાં ઉકાળી લો. આ પાણીથી વાળ ધોવું.મહીનામાં વાળમાં અસર જોવાશે. 
 
health
* ત્રિફલા- ત્રિફલા પાવડરને રાત્રે પલાળી દો. આ પાણીથી વાળ ધોવાથી વાળ ઘના અને નરમ થશે. 
* તોરી- એના બારીક ટુકડા ધૂપમાં સુકાવીને કૂટી લો. એક કપ નારિયળ તેલમાં એને ચાર દિવસ સુધી 
* લીમડો- અડ્ધા કપ નારિયળના તેલમાં 7-8 લીમડા નાખી 2-3 મિનિટ ગરમ કરો. ઠંડા થતા એને માથાની માલિશ કરો. 
lemon
* લીંબૂના રસ- 1 ચમચી લીંબૂના રસ 2 ચમચી નારિયળના તેલ માં મિક્સ કરી વાળની મૂળમાં લગાવો . એક કલાક પછી વાળ ધોઈ લો . વાળ ઘણા થશે. 
* એલોવેરા- બે ચમચી એલોવેરા જેલમાં 1 ચમચી શૈમ્પૂ મિક્સ કરી વાળમાં લગાડો. થોડી વરા પછી વાળ ધોઈ લો. આ વાળને ઘના કરે છે. 
*  ઈંડા- માથાની ત્વચા પર ઈંડાની સફેદી લગાવીને 15 મિનિટ બાદ ધોઈ લો. એમાં વાળ માટે ફાયદાકારી પ્રોટીન જિંક આયોડીન જેમ તત્વ હોય છે. 
 
* માથાની ત્વચા પર ઈંડાની સફેદી લગાવીને 15 મિનિટ પછી ધોઈ લો. એમાં વાળ માટે ફાયદાકારી , પ્રોટીન , જિંક આયોડીન જેવા તત્વ હોય છે. 
 
* દહીં- 1 કપ દહીંમાં 1/2 ચમચી ફટકડી પાવડર નાખી 1/4 ચમચી હળદર મિક્સ કરી વાલની મૂળમાં લગાડો. વાળ હેલ્દી અને ઘના બનશે. અઠવાડિયામાં એક વાર આવું કરો. 
 
* ડુંગળી- ડુંગળીમાં રહેલ સલ્ફર વાળો માટે ખૂબ લાભકારી છે. 2-3 ડુંગળી વાટીને એનું ર્સ માથામાં લગાડો. અડધા કલાક પછી ધોઈ લો . અઠવાડિયામાં એક વાર આવું કરો. 
* આમળા- 2 ચમચી આમળાના રસમાં 2 ચમચી લીંબૂના રસ મિક્સ કરી માથાની ત્વચા પર લગાડો- 2 કલાક પછી ધોઈ લો . રેગુલર આવું કરવાથી વાળ ઘના થશે. 
* મેથી દાણા- એક કપ મેથી દાના રાતભર પાણીમાં પલાળી દો. સવારે એનું પેસ્ટ બનાવીને નારિયલ તેલમાં મિક્સ કરી વાળની મૂળમાં લગાડો એક કલાક પછી માઈલ્ડ શૈંપૂથી ધોઈ લો. 
*  કેસ્ટર ઑયલ- 2 ચમચી નારિયળ તેલમાં 1 ચમચી કેસ્ટર ઑયલ મિક્સ કરી માથાની ત્વચાની માલિશ કરો. 1 કલાક પછી માઈલ્ડ શૈંપથી ધોઈ લો. 
* ચા- પાણીમાં ચાની પાન નાખી ઉકાળો. ઠંડા થતા એ પાણીથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં એક વાર આવું કરવાથી વાળ ઘના થશે. 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

આગળનો લેખ
Show comments