Dharma Sangrah

ઉપટનથી ચમકાવો રૂપ

Webdunia
N.D
ત્વચાની સુંદરતા નિખારવા માટે ઉપટનનો પ્રયોગ પ્રાચીનકાળથી જ કરવામાં આવી રહ્યો છે. સોળ શણગારમાં પણ ઉપટનથી સ્નાન મહત્વપૂર્ણ માનવામાં આવ્યુ છે. ઉપટન ત્વચાની સફાઈ કરે છે. ત્વચાને પોષણ આપે છે ઉપટન ત્વચામાં નવો પ્રાણસંચાર થાય છે. ઉપટનના નિયમિત ઉપયોગથી ત્વચાની વિવિધ સમસ્યાઓ જેવી કે કરચલીઓ, દાગ-ધબ્બા દૂર થાય છે.

કોઈપણ ઉપટનને શરીર પર લગાવીને થોડીવાર રાખ્યા પછી ધીરે ધીરે ઘસીને કાઢીને નાખો.

દાળની ઉપટન - 1 /2 કપ લાલ મસૂરની દાળના પાવડરમાં થોડુ સરસિયાનુ તેલ, 1 ચમચી વાટેલી બદામ અને દૂધ નાખીને પેસ્ટ બનવો. આ પેસ્ટને થોડીવાર શરીર પર લગાવીને રાખો પછી તેને હલ્કા હાથે ઘસીને કાઢી નાખો. તમારી ત્વચા ચમકદાર બની જશે.

રાજસી ઉપટન - 1 ચમચી કાજૂનુ પેસ્ટ, 1 ચમચી બદામનું પેસ્ટ, 1 ચમચી ચારોળીનુ પેસ્ટ, 1 ચમચી અખરોટનુ પેસ્ટ અને એક ચમચી મલાઈને સારી રીતે મિક્સ કરી ચહેરા પર ગરદન પર લગાવો. થોડીવાર પછી ઘસીને કાઢી લો. ઉપટનનો નિયમિત ઉપયોગ કરવાથી રૂપમાં નિખાર આવે છે અને ત્વચાની વિવિધ સમસ્યાઓ પણ દૂર થાય છે.

ગુલાબી ઉપટન - 2 ટેબલસ્પૂન જવનો લોટ, 1 ટેબલસ્પૂન ગુલાબના સૂકા પાંદડાનો ચૂરો, 1 ટેબલસ્પૂન મિલ્ક પાવડર અને જરૂર મુજબ ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો. આને શરીર પર થોડીવાર લગાવો. પછી ઘસીને કાઢી નાખો. આ ઉપટનથી ત્વચા રેશમી, ચમકદાર અને સુગંધિત બને છે.

રૂપસી ઉપટન - 1 /2 કપ બેસન, 1 ટેબલસ્પૂન ગુલાબજળ અને દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ ઉપટનનો રોજ ઉપયોગ કરવાથી સૌદર્યમાં નિખાર આવશે.

સંતરી ઉપટન - 1 /4 કપ સંતરાના છાલટાનો પાવડર, 2 ટેબલસ્પૂન ચંદન પાવડર, કેટલાક ટીપા એસેશિયલ ઓઈલ અને સંતરાનો રસ મિક્સ કરીને ઉપટન તૈયાર કરો. આને ચહેરા અને શરીર પર લગાવો. થોડીવાર પછી ઘસીને કાઢી નાખો. ત્વચામાં નિખાર માટે આ ખૂબ જ સરસ ઉપટન છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

બાંગ્લાદેશની યુનૂસ સરકારની મોટી એક્શન, હિંદુ યુવક દિપૂ ચન્દ્ર દાસની હત્યા મામલે સાત લોકોની ધરપકડ

સીરિયામાં સૈનિકોના મોતનો અમેરિકાએ લીધો બદલો, જવાબી કાર્યવાહીમાં IS ના 70 ઠેકાણાઓ કર્યા નષ્ટ

Tamil Nadu Crime - વીમા ની રકમ હડપવા માટે પિતાને 2 વાર સાંપ કરડાવ્યો, 3 કરોડ માટે માણસાઈ પણ ભૂલી ગયા 4 પુત્રો

Fog and smog in Delhi - 129 ફ્લાઇટ્સ રદ, 32 ટ્રેનો લેટ, તેજસ અને હમસફર જેવી ટ્રેનો 4-5 કલાક મોડી

Elephants Killed - અસમમાં રાજધાની એક્સપ્રેસની ચપેટમાં આવવાથી 8 હાથીઓનું મોત, એન્જીન સહીત પાંચ ડબ્બા પાટા પરથી ઉતર્યા

વધુ જુઓ..

ધર્મ

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

Show comments