rashifal-2026

હોમમેડ બ્યુટી માસ્ક

Webdunia
N.D
ઘરમાં હાજર વસ્તુઓ પણ તમારુ રૂપ નિખારવામાં તમારી મદદ કરી શકે છે. જરૂર છે બ્સ તમારી ઈચ્છાશક્તિ અને થોડો સમય કાઢવાની.

સ્કિન બ્રાઈટનિંગ માસ્ ક - 2-2 ટી સ્પૂન બદામનુ પેસ્ટ, મધ અને આલુ(જરદાળુ)નુ પેસ્ટ લો. આ બધાને મિક્સ કરીને ચહેરા પર લગાવી દો. 20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખો. ચહેરા પર ચમક આવશે.

નરીશિંગ માસ્ક - 2 ટી સ્પૂન સોયાનો લોટ, 2 ટી સ્પૂન મધ, 1 ટેબલ સ્પૂન મલાઈ લો. આ બધાને મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો અને ચહેરા પર તેમજ ગળા પર લગાવો. 10-15 મિનિટ પછી ચહેરો ધોઈ નાખો.

ક્લીજિંગ માસ્ક - 3 ટી સ્પૂન મુલતાની માટી, 1 ટી સ્પૂન દહી, અડધુ ટામેટુ અને 5 બૂન્દ ઓરેંજ એસેશિયલ ઓઈએલને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ચહેરા પર લગાવી 20 મિનિટ સુધી રહેવા દો. પછી ચહેરો ધોઈ નાખો.

ફેસ ગ્લોઈંગ માસ્ ક - તાજા ફળ અને શાકભાજીઓ લઈને સારી રીતે મેશ કરી લો. તેમા 2 ટી સ્પૂન દહી અને 3 ટીપા લેમન એસેંશિયલ ઓઈલ મિક્સ કરીને ચહેરા પર લગાવો. 15-20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખો.
વધુ જુઓ..

જરૂર વાંચો

યૂપીના જાણીતા ઢાબામા દહીંની સાથે પીરસવામાં આવ્યો મરેલો ઉંદર, વીડિયો વાયરલ, સરકારે લીધી એક્શન

એશિયા કપના ફાઈનલમાં થઈ જશે ટીમ ઈંડિયાની સીધી એંટ્રી, હાથ રગડતા રહી જશે પાકિસ્તાન

Gold Price today- સોનું સસ્તું થયું...19 ડિસેમ્બરે ભાવમાં મોટો ઘટાડો થયો હતો, 24 હજાર, 22 હજાર, 18 કેરેટના નવીનતમ દરો જાણો.

'તારા ઘણા બોયફ્રેન્ડ છે...' શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીની માફી માંગવાને બદલે તેના ચારિત્ર્ય વિશે અપમાનજનક ટિપ્પણી

મધ્યપ્રદેશમાં ચોંકાવનારી ઘટના: ટ્રેનના અડફેટે આવતા ગાય કચડાઈ, પેટમાં જીવતો વાછરડું...

વધુ જુઓ..

ધર્મ

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

શ્રી લક્ષ્મી ચાલીસા

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

વૈભવ લક્ષ્મી વ્રત કથા (વીડિયો)

Show comments