Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્યુટી ટિપ્સ - હોઠની સુંદરતા વધારવી હોય તો આટલી ટિપ્સ અપનાવો

બ્યુટી ટિપ્સ - હોઠની સુંદરતા વધારવી હોય તો આટલી ટિપ્સ અપનાવો

Webdunia
ગુરુવાર, 17 જુલાઈ 2014 (15:42 IST)
હોંઠ ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવે છે ,પરંતુ ઘણી સ્ત્રીઓના હોઠ કાળા  હોય છે. તેઓ હંમેશા એમના હોઠને ગુલાબી રાખવા માંગે છે ,તો હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે તમારા હોઠ ગુલાબી  કરવા માટે વધુ મહેનત કરવાની જરૂર નથી .લીંબુનો રસ મારફતે  હોઠ ગુલાબી થઈ શકે છે. 
 
લીંબુ અને ગુલાબજળ 
 
હોઠ ગુલાબી  કરવા માટે થોડો લીંબુનો રસમાં  ગુલાબજળ નાખવા અને રોજ હોઠ પર લગાવવુ. . 
 
લીંબુની લિપબામ 
 
લીંબુનો રસની  લિપબામ  હોઠ પર લગાવો .આથી તમારા હોઠ ગુલાબી થશે .લીંબુની  લિપબામ તમને  બજારમાં સરળતાથી મળી જશે. તમે એને ઘરમાં પણ બનાવી શકો છો.  
 
લીંબુ અને ગ્લિસરીન 
 
લીંબુના રસમાં ઘણો એસિડ હોય છે ,એટલે તેને  સીધા હોઠ પર ન લગાવવું જોઈએ. લીંબુના  રસમાં ગ્લિસરીન મિક્સ કરી લગાવો . આ હોઠ નરમ અને ગુલાબી કરશે. 
 
લીંબુનો રસ 
લીંબુના  રસને સીધા સંવેદનશીલ ત્વચા પર  ન લગાવવું . લીંબુનો રસ  લગાવતા બળતરા થાય તો એમાં થોડું પાણી મિક્સ કરી લો. 
 
 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments