Webdunia - Bharat's app for daily news and videos

Install App

બસ બે મિનિટમાં ચમકાવો ત્વચા

Webdunia
N.D
તમે હંમેશા વ્યસ્ત રહો છો. મેકઅપ કરવા માટેનો બે મિનિટનો પણ સમય નથી. આમ તો જરૂરી છે કેટલીક ખાસ ફટાફટ કરી શકાય તેવા પ્રયોગો જેના વડે તમે થાકેલા નહી લાગો અને તમારા ચહેરા પર ગ્લો આવી જશે.

સ્કિન પરફેક્ટ

ડે ટાઈ મ - જો તમે મેકઅપ નથી કર્યુ તો દિવસમાં 2-3 વાર ચહેરાને પાણીથી ધોઈ નાખો. આનાથી ચહેરા પર તાજગી લાગશે. ઓઈલી સ્કીન હોય તો ચહેરાને ટિશ્યૂ પેપરથી થપથપાવીને લૂંછતા રહો જેથી વધારાનુ તેલ ચહેરા પર દેખાય નહી.

નાઈટ ટાઈ મ - ક્યાક બહાર જાવ તો પહેલા ફેસવોશથી ચહેરો ધોઈ નાખો અને પછી ફ્રી ફાઉંડેશન લગાવો. સોનાના પહેલા એક્સફોલિએટિંગ ફેસવોશથી ચહેરાને જરૂર સાફ કરી લો. સૂતી વખતે નાઈટ ક્રીમ લગાવો.

બ્યુટી ચીક

ડે ટાઈ મ - આખા ચહેરા પર મેકઅપ નહી કરો તો ચાલશે. ચહેરા પર આછો મેકઅપ જરૂર કરો. તે તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે. બ્લશનો આછો અને સોફ્ટ શેડ કે પછી બ્રજિંગ પાવડર ચહેરાને નેચરલ ચમક આપે છે.

નાઈટ ટાઈ મ - ચીક પર ડાર્કશેડનો બ્લશ કે બ્રજિંગ પાવડર લગાવો. ધ્યાન રાખો કે યોગ્ય પ્રમાણમાં બ્લશ લગાવો. વધુ પડતો બ્લશ લગાવવાથી ચહેરાની રોનક બગડી જાય છે.

હાઈલાઈટ ટી થ

ડે ટાઈ મ - દાંત ચમકતા રહેવાથી ચહેરો ખીલેલો લાગે છે. દાંતોને સારી રીત સાફ કરો. બહાર નીકળતા પહેલા માઉથ વોશ કરો. દાંતોમાં ચમક ન હોય તો લીંબૂના છાલને હળવા હાથે દાંતો પર રગડો.

નાઈટ ટાઈ મ - સૂતાં પહેલા દાંતોને બ્રશ જરૂર કરો. પાર્ટીમાં જતા પહેલા માઉથ વોશ કરો.

રોજી લી પ

ડે ટાઈ મ - જુદુ લુક આપવા માટે ટિપ્સ પર નેચરલ શેડ્નો લિપ ગ્લોસ લગાવો. લિપ પેંસિલથી આઉટ લાઈન બનાવો અને તેની અંદર લિપ બ્લોસ ભરી દો. સમય હોય તો લિપસ્ટિક લગાવો.

નાઈટ ટાઈમ - નાઈટમાં તમે કલરની સાથે રમી શકો છો. રેડ, બ્રાઈટ પિંક, ઓરેંજ, પર્પલ, બ્રાઉન કે ત્રણ-ચાર શેડ્શને ભેળવીને લિપસ્ટીક લગાવી શકો છો. એક્સ્ટ્રા લિપસ્ટિકને બ્લોટિંગ પેપરથી દબાવીને કાઢી નાખો.

બ્યુટીફુલ આઈઝ

ડે ટાઈ મ - આંખોને ડિઝાઈન કરવા માટે આઈ ક્રીમ લગાવો. આંખોને મોટી બતાવવા માટે મસ્કરા લગાવી શકો છો. આંખોને આકર્ષક બતાવવા માટે ગ્રે, બ્રાઉન, બ્લૂ, બ્લેક, બ્લૂ કોઈ પણ કલરનો આઈ શેડો લગાવી શકો છો.

નાઈટ ટાઈ મ - બ્રો બોન પર હાઈ લાઈટર લગાવો અને લાઈનર લગાવવાનુ ન ભૂલશો.

સોફ્ટી પરફ્યૂમ

ડે ટાઈ મ - દિવસમાં આછા પરફ્યૂમનો ઉપયોગ કરો. પરફ્યૂમ વધુ સમય ટકી રહે તે માટે તેને પલ્સ પોઈંટ, કાંડા પર, કાન પટ્ટી પર, ગરદન અને ખભા પર લગાવો.

નાઈટ ટાઈ મ - રાતના સમયે તીવ્ર પરફ્યૂમનો ઉપયોગ કરી શકો છો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments