Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના ગંજ બજારના ભાવ

વેબ દુનિયા
બુધવાર, 29 જુલાઈ 2009 (19:45 IST)
ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, અમદાવાદ અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે...

ગુજરાતના ગંજ બજારના ભાવ (29-7-09)

ઉંઝા :
જીરૂ 1000-2241
વરીયાળી 956-1515
ઈસબગુલ 900-1315
રાયડો 431-456
સુવા 800
તલ 1131-1310

કલોલઃ
ઘઉં 220-261
એરંડા 475-469
ગવાર 370-375
બાજરી 147-590
જુવાર 325-386
ડાંગર 172-280
રાયડો 447-452

ગોંડલ :
ઘઊં-લોકવાન 201-250
ઘઊં-ટુકડા 225-299
બાજરી 125-186
મકાઈ 250-601
કપાસ 200-396
મગ 631-846
ચણા 391-461
વાલ 800-1301
અડદ 600-821
મઠ 506-651
તુવેર 1000-1141
મગફળી-જીણી 425-519
મગફળી જાડી 430-534
સીંગદાણા-જાડા 371-765
સીંગદાણા-ફાડા 416-775
એરંડા 401-471
તલ 1000-1266
મેથી 461-453
જીરૂં 1101-1276
ધાણા 401-526


અમદાવાદ:
બટાકા 180-230
ડુંગળી 98-150
ડુંગળી કાઠ્યાવાડી 100-150
રીંગણ 60-220
રવૈયા 60-350
કોબિઝ 200-260
ફૂલાવર 180-200
ટામેટા 200-370
ભિંડા 200-600
દૂધી 380
લિંબુ 200-540
લીલા મરચા 200-400
મેથી 240-455
ધાણા 200-700

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments