Biodata Maker

Gujarat Day 2023- ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય, ગુજરાતમાં જ નહી આખી દુનિયામાં ગુજરાતી ભાઈ નરેન્દ્રભાઈ મોદી વખણાય

Webdunia
સોમવાર, 1 મે 2023 (08:14 IST)
* ગુજરાતમાં જ નહી આખી દુનિયામાં ગુજરાતી ભાઈ નરેન્દ્રભાઈ મોદી વખણાય
 
- સૌથી પહેલાં તો જેણે આખી દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડી દિધો અને ગુજરાતમાં સૌથી લોકપ્રિય નેતા બન્યાં  એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વખણાય.
 
* ત્યાર બાદ ગુજરાતના ગરબા વખણાય છે કે જેના લીધે દુનિયામાં ગુજરાતે પોતાની આગવી છાપ ઉભી કરી છે.
 
* અમદાવાદની મકર સંક્રાતિ, સિદી સૈયદ ની જાળી અને આઇ.આઇ.એમ
 
* સુરત નુ જમણ જેમાં ઉધીયુ, ઘારી, ખમણ, ઢોકળા, ખીચું, લોચો, દોરાનો માંજો અને સાડી
 
* ભરુચની ખારી શિંગ
 
* જામનગરની બાંધણી, કચોરી, તાળા અને આંજણ.
 
* રાજકોટની ચીકી, પેંડા, ખાખરા અને સ્મશાન
 
* મોરબીના ટાઇલ્સ, નળીયા અને ધડીયાલ
 
* મોઢેરાનુ સુર્યમંદિર
 
* વડોદરાની ભાખરવડી, લીલો ચેવડો અને નવરાત્રિ.
 
* કાઠીયાવાડી ડાયરો
 
* જુનાગઢની કેસર કેરી અને ગિરનાર
 
* ભાવનગરના ગાંડા અને ગાંઠિયા
 
* કચ્છની કળા કાળિગીરી
 
* અને છેલ્લે ગુજરાતની મહેમાનગતિ તો માણવા જરૂર પધારજો.
 
1961-62માં રજૂ કરાયેલા ગુજરાતનું સૌપ્રથમ બજેટ રૂપિયા 115 કરોડનું હતું. આ બજેટમાં કુલ મહેસૂલી આવક રૂપિયા 54 કરોડ 25 લાખ, ખર્ચ રૂપિયા 58 કરોડ 12 લાખ અને ખાધ રૂપિયા ૩ કરોડ 87 લાખની હતી. જેની સરખામણીએ આ વખતે રજૂ કરવામાં આવેલું લેખાનુદાન રૂપિયા 1.92 લાખ કરોડનું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

VIROSH Wedding : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોડાના થયા લગ્ન: સાત જન્મો માટે બન્યા એકબીજાના હમસફર, તેલુગૂ રીતિ-રિવાજોથી થયા લગ્ન

ગુજરાતી જોક્સ - શું બકવાસ છે

ગુજરાતી જોક્સ - બ્યુટીફુલ રેડ અન્ડરવેર

આગળનો લેખ
Show comments