Webdunia - Bharat's app for daily news and videos

Install App

મધ્ય ગુજરાતમાં ભાજપને ફટકો

ધર્મેન્દ્ર વ્યાસ
2002 ની ચૂંટણીમાં મધ્ય ગુજરાતે ભાજપની આબરૂ સાચવી હતી અને મોદીની ઝોળી મતોથી છલકાવી દીધી હતી. ભાજપે 43માંથી 39 બેઠકો મળીને કોંગ્રેસનો સફાયો કરી દીધો હતો. કોંગ્રેસને માત્ર 4 બેઠકો મળી હતી અને તેનાં ડોઘલાં ડૂલ થઈ ગયાં હતાં. આ વખતે મધ્ય ગુજરાતમાં આવું કાંઈ મોજું નથી અને તેની અસર ભાજપી બેઠકો પર પડશે એવું પ્રિ-પોલ સર્વેના વાચકો માને છે.

આ વખતે ભાજપ 43માંથી 25 અને કોંગ્રેસ 18 બેઠકો મેળવશે એવી આગાહી કરાઈ છે. મધ્ય ગુજરાતમાં ભાજપને જે ફટકો પડશે તે બહુ મોટો હશે અને ભાજપે ઓછામાં ઓછી 14 બેઠકો ગુમાવવી પડે એવી સ્થિતિ છે. સામે કોંગ્રેસની 14 બેઠકો વધશે. મધ્ય ગુજરાત પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પણ ભાજપે ગઈ વખતે આ ગઢ ધરાશાયી કરી દીધો હતો. ભાજપને કોમી રમખાણો ફળ્યાં હતાં અને કોંગ્રેસે ઊભી કરેલી મતબેંક ભાજપની મતબેંક થઈ ગઈ હતી. આ વખતે ભાજપની બેઠકો ઘટશે પણ કોંગ્રેસને જૂની સ્થિતિએ પહોંચતા હજુ વાર લાગશે. કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી મધ્ય ગુજરાતના છે તેનો પણ લાભ મળશે. ભાજપ આ વખતે 126 પરથી 105 બેઠકો પર ઉતરી આવશે તેના મૂળમાં મધ્ય ગુજરાત હશે.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Shanivar Na Upay: શનિવારે કરો આ અચૂક ઉપાય, દુર્ભાગ્ય દૂર થશે અને ભાગ્ય ચમકશે

Satyanarayan Katha Vidhi 2024 : આ રીતે કરો તમે જ કરો તમારા ઘરમાં શ્રી સત્યનારાયણ પૂજન અને કથાનો પાઠ

Dev Diwali Wishes & Quotes 2024: દેવ દિવાળીનો આ તહેવાર તમારા જીવનને ભરી દે ખુશીઓ હજાર, તમારા પ્રિયજનોને આ શુભેચ્છા સંદેશાઓ દ્વારા અભિનંદન આપો.

Guru Nanak Jayanti 2024: ગુરુ નાનક જયંતિને કેમ કહેવામાં આવે છે પ્રકાશ પર્વ ? જાણો શીખ ધર્મના સ્થાપકના એ મુખ્ય ઉપદેશો જે આજે પણ છે પ્રાસંગિક

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Show comments