Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપ લોકોને મુર્ખ બનાવે છે : પ્રફુલ્લ

ભાજપની ભ્રામક જાહેરાતો

વેબ દુનિયા
સોમવાર, 24 ડિસેમ્બર 2007 (20:28 IST)
મહુવા (વેબદુનિયા) મહુવાના એનસીપીના ઉમેદવાર અમીત મહેતાની સરેસા ગામ ખાતે યોજાયેલી સભાને સંબોધતા રાષ્ટ્રીય ઉડ્ડયન ખાતાનાં મંત્રી પ્રફુલ્લ પટેલે જંગી સભાને સંબોધતાં જણાવેલું કે ભાજપ ખોટી ભ્રામક જાહેરાતો કરીને લોકોને ગુમરાહ કરી રહી છે. ફક્ત પાંચ જ લોકો માટે ભાજપની સરકાર ચલાવી રહેલ છે. ગુજરાતમાં ભાજપ કે સરકારમાં લોકશાહીનું દર્શન જ થતું નથી. ફક્ત કોમવાદી પરિબળો છે તે ફાસીવાદ તરફ જઈ રહ્યા છે. આ પ્રસંગે માજી મુખ્યમંત્રી છબીલદાસ મહેતાએ સંબોધન કર્યું હતું. અમારી કાર્યશૈલી એ જ અમારા પક્ષની ઓળખ છે.

આ પ્રસંગે કોંગ્રેસના નિરીક્ષક સુંદરલાલ તીવારી જીલ્લા પંચાયત પ્રમુખ પક્ષના આગેવાનો ભોળાભાઈ પટેલ અશોક ગોસ્વામ ી, પ્રદીપ શર્મ ા, સંગઠક કાળુભાઈ મહેત ા, રાજકોટ જિલ્લા પ્રમુખ પૃથુલ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Show comments