Webdunia - Bharat's app for daily news and videos

Install App

દ.ગુજરાતમાં પરિસ્થિતિ અચોક્ક્સ

ભાજપ માટે ન ફાયદા,ન નુકસાન

ધર્મેન્દ્ર વ્યાસ
અમદાવાદ(વેબદુનિયા) દક્ષિણ ગુજરાત પણ પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને છેલ્લી ચૂંટણીમાં પણ આ ગઢ સચવાયો હતો. આ વખતે પણ સ્થિતિ એવી જ રહેશે અને ભાજપ-કોંગ્રેસ બરોબરિયાં સાબિત થશે એવું જણાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, ભરૂચ, ડાંગ, નવસારી જિલ્લાની કુલ 29 બેઠકો છે અને તેમાંથી ભાજપને 14 બેઠકો અને કોંગ્રેસને 13 બેઠકો મળશે એવું વાચકો માને છે. બે બેઠકો અન્ય પક્ષને મળશે. આ અન્ય પક્ષ એટલ ે? જનતાદળ(યુ) ડેડિયાપાડા અને ઝઘડિયામાંથી જીતતા છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા વખતે પણ જીતી જશે.

ભાજપની સુરતની પાંચમાંથી 4 બેઠકો પર જીત પાકી મનાય છે, જ્યારે મોદીવિરોધી ધીરુ ગજેરા લડે છે તે સુરત(પૂર્વ)ની બેઠક અંગે ફિફ્ટી-ફિફ્ટી છે. અા ઉપરાંત નવસારી, વલસાડ, ચીખલી, જલાલપોર, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર જેવા શહેરી વિસ્તારોમાં પણ ભાજપની જીત પાકી મનાય છે. કોંગ્રેસ આદિવાસી વિસ્તારોમાં તેનો પ્રભાવ જાળવશે. ભાજપ સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં તેને જે નુકસાન થશે તે દક્ષિણ ગુજરાતમાંથી કંઈક અંશે સરભર થશે એવી જે આશા રાખે છે તે ફળે એવી શક્યતા ઓછી છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments