Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું સમયપત્રક

Webdunia
આગામી મહિને 11મી ડિસેમ્બર અને 16મી ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાંનસભાની ચૂંટણીનું અહીં સમય પત્રક આપવામાં આવ્યું છે. ગુજરાતની સ્થાપનાનાં 47 વર્ષમાં ગાંધીનગરની ગાદીએ સૌથી વધુ સમય માટે જૉ કોઈ ટકી શકયું હોય તો એ માત્ર નરેન્દ્ર મોદી છે. ઓકટોબર 2001થી અત્યાર સુધી તેઓ બિરાજમાન છે. તેમની જેમ બે વાર મુખ્ય પ્રધાન બનનારા મહાનુભાવોમાં જીવરાજ મહેતા, બાબુભાઈ જ. પટેલ, ચીમનભાઈ પટેલ તેમજ કેશુભાઈ પટેલનો સમાવેશ થાય છે.

* પોલ સમયપત્રક તબક્કો-1 :-

1 નામાંકનની તારીખ - 15 નવેમ્બર ગુરૂવાર
2 નામાંકનની છેલ્લી તારીખ - 22 નવેમ્બર ગુરૂવાર
3 મતપત્રોની તપાસ - 23 નવેમ્બર શુક્રવાર
4 નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ - 26 નવેમ્બર સોમવાર
5 મતદાનની તારીખ - 11 ડિસેમ્બર મંગળવાર
6 મતગણતરી - 23 ડિસેમ્બર સોમવાર
7 ચૂંટણી પૂરી થવા પહેલાંની તારીખ - 26 ડિસેમ્બર સોમવાર
------------------------------- ---------------
આ મતગણક્ષેત્રની કુલ સીટ - 87


* પોલ સમયપત્રક તબક્કો-2 :-

1 નામાંકનની તારીખ - 21 નવેમ્બર બુધવાર
2 નામાંકનની છેલ્લી તારીખ - 28 નવેમ્બર બુધવાર
3 મતપત્રોની તપાસ - 29 નવેમ્બર ગુરૂવાર
4 નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ - 1 ડિસેમ્બર શનિવાર
5 મતદાનની તારીખ - 16 ડિસેમ્બર રવિવાર
6 મતગણતરી - 23 ડિસેમ્બર રવિવાર
7 ચૂંટણી પૂરી થવા પહેલાંની તારીખ - 26 ડિસેમ્બર બુધવાર
------------------------------- ----------------
આ મતગણક્ષેત્રની કુલ સીટ - 95




Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Show comments