Webdunia - Bharat's app for daily news and videos

Install App

પક્ષીઓનું પ્રિય શહેર - નળ સરોવર

Webdunia
P.R

શિયાળામાં જ્યાં દુનિયાભરના પક્ષીઓ પહોંચી પોતાની હાજરીથી નળ સરોવરને કૈલાસ માનસરોવર બનાવી દે છે. અમદાવાદથી માત્ર 60 કિલોમીટર નજીક આવેલું નળસરોવર અતિ રમણીય છે. આ પક્ષીઓની હાજરી આ સરોવરને પ્રિય પર્યટન સ્થળ બનાવી છે. આ પ્રદેશ ગુજરાત અને સૌરાષ્ટ્રના નીચાળવાળા વિસ્તારનો પ્રદેશ છે , તેથી તે દરિયા સાથે જોડાયેલો હોવો જોઈએ અને આ દરિયાના જે અવશેષો તે જ નળસરોવર એમ કહેવાય છે.

P.R

નળસરોવરમા જ્યારે પાણી ભરાય છે ત્યારે તે ખૂબ વિશાળ અને સુંદર લાગે છે. ચોમાસામાં અને શિયાળામાં આનુ પાણી એકદમ શુધ્ધ દેખાતુ હોવાથી તે પી શકાય છે. ચોમાસુ પુરુ થતાં આનુ પાણી ઘટવા માંડે છે, અને ખારું થવા માંડે છે. જ્યારે સપાટી સુકાય જાય ત્યારે મીઠાના કણોની પોપડી જોવા મળે છે. આ સરોવરમાં લગભગ 350 જેટલા નાના મોટા બેટ જોવા મળે છે. જે બેટ પાણીની ઉપર હોય છે તેની ઉપર ઘાસ ઉગે છે. આસપાસના લોકો પોતાના ઢોર ને ચરાવવા માટે અહીં લઈને આવે છે. પાણી ભરપુર રહેવાથી અને સંખ્યાબંધ માછલીઓ અને અન્ય નાના જીવોનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતુ હોવાથી અહીં નવેમ્બરથી ફેબ્રુઆરી સુઘી પક્ષીઓ સૌથી વધુ જોવા મળે છે. છેક ઈરાન અને અફઘાનિસ્તાન ને વિંધિંને પક્ષીઓ અહીં સુધી આવે છે ખાસ કરીને યાયાવર પક્ષીઓ વધુ આવે છે.

P.R

આ સરોવર પક્ષીવિદો અને અભ્યાસીઓ માટે અતિ રોમાંચક છે. અનેક જાતના પક્ષીઓને એકસાથે જોવા એ તમને નળ સરોવર વગર બીજે કશે નહિ મળે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments