Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કાનુ મતદાન Live - ગુજરાતમા પ્રથમ તબક્કાનું 57.38 ટકા મતદાન થયું

હેતલ કર્નલ
ગુરુવાર, 1 ડિસેમ્બર 2022 (18:00 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાની 89 બેઠકો માટે આજે મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતના 19 જીલ્લાને આવરી લેશે.  એક તરફ ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે તો બીજી તરફ આ પહેલા જ ભાજપના વિધાનસભા ઉમેદવાર પર ઘાતક હુમલો થયો છે. હુમલામાં ઉમેદવારને માથામાં ગંભીર ઈજા થઈ છે. ઘાયલ થવા પર તેના માથામાંથી ઘણું લોહી પણ વહી ગયું છે. આ ઘટના બાદ ભાજપના ઉમેદવારના સમર્થકો પોલીસ સ્ટેશને પહોંચીને હોબાળો મચાવ્યો હતો.
 
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ
 
 
ધોરાજીના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ કર્યું મતદાન
 
 
ધોરાજીની આદર્શ સ્કૂલ ખાતે કર્યું મતદાન
 
 
વસોયાએ પ્રચંડ બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
 
 
લલિત વસોયાએ લોકોને મતદાન કરવા કરી અપીલ

05:50 PM, 1st Dec
ગુજરાતમા પ્રથમ તબક્કાનું 57.38 ટકા મતદાન થયું
 
 
અમરેલી 52.73
ભરૂચ 63.08
ભાવનગર 51.34
બોટાદ 51.64
ડાંગ 64.84
દેવભૂમિ દ્વારકા 59.11
ગીર સોમનાથ 60.46
જામનગર 53.98
જુનાગઢ 52.04
કચ્છ 54.52
મોરબી 56.2
નર્મદા 68.09
નવસારી 65.91
પોરબંદર 53.84
રાજકોટ 51.66
સુરત 57.83
સુરેન્દ્રનગર 58.14
તાપી 72.32
વલસાડ 62.46

02:11 PM, 1st Dec
મોરબી જિલ્લામાં બપોરના 1:00 વાગ્યા સુધી 38.61 ટકા મતદાન 
 
મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં 36.23 ટકા મતદાન
 
ટંકારા વિધાનસભા બેઠકમાં 40.81 ટકા મતદાન
 
વાંકાનેર કુવાડવા બેઠકમાં 39.10 ટકા મતદાન


રાજકોટ
 
સવારે 01:00 વાગ્યા સુધીના મતદાનના આંકડા
 
જેતપુર બેઠક પર 35.66 ટકા નોંધાયું
 
 
રાજકોટ પૂર્વમા 33.48 ટકા મતદાન
 
રાજકોટ પશ્ચિમમાં 30.48 ટકા મતદાન
 
રાજકોટ દક્ષિણમાં 30.19 ટકા મતદાન
 
રાજકોટ ગ્રામ્યમાં 34.92 ટકા મતદાન
 
જસદણમાં 32.56 ટકા મતદાન
 
ગોંડલમાં 34.77 મતદાન
 
ધોરાજીમાં  31.02 ટકા મતદાન

૧૭૩-ડાંગ (S.T.) વિધાનસભા મતદાર વિભાગમા સવારે ૮:૦૦ થી ૧:૩૦ વાગ્યા દરમિયાન જિલ્લાનુ સરેરાશ ૪૭.૬૨ % મતદાન નોંધાયુ છે.



02:07 PM, 1st Dec
રાજકોટ,
 
74 જેતપુર વિધાનસભા બેઠક ઉપર બોપરના 1 વાગ્યા સુધીમાં 35.66 ટકા મતદાન નોંધાયું,
 
72 જસદણ વિધાનસભા બેઠક ઉપર બોપરના 1 વાગ્યા સુધીમાં 32.56 ટકા મતદાન નોંધાયું,

નવસારી જિલ્લાની 4 વિધાનસભા બેઠકો પર 8 થી 1 વાગ્યા દરમ્યાન થયેલું મતદાન
 
174 જલાલપોર વિધાનસભા : 36.59 %
 
175 નવસારી વિધાનસભા : 34.48 %
176 ગણદેવી વિધાનસભા : 39.07 %
 
177 વાંસદા વિધાનસભા : 41.64 %


પોરબંદર
 
પોરબંદર જિલ્લામા 01વાગ્યા સુધીમા નોંધાયેલ મતદાન 
 
પોરબંદર વિધાનસભા-31.80 ટકા
 
કુતિયાણા વિધાનસભા-28.35 ટકા
 
જિલ્લામા નોંધાયેલ કુલ મતદાન-30.20 ટકા

બોટાદ : સવારના ૮ થી બપોરના ૧ સુધી ૧૦૬ ગઢડા - ૨૭ ટકા અને બોટાદ - ૩૫ ટકા

ભાવનગર..
 
99 મહુવા-33.04
100 તળાજા-34.71
101 ગારિયાધાર-33.95
102 પાલીતાણા-31.67
103 ભાવ. ગ્રામ્ય-32.08
104 ભાવ. પૂર્વ-31.35
105 ભાવ. પશ્ચિમ-33.70

વલસાડ જિલ્લામાં મતદારોમાં ભારે ઉત્સાહ 
 
બપોરે 1:00 વાગ્યા સુધીમાં થયેલ મતદાનના આંકડા 
 
ધરમપુર 43.77 ટકા 
કપરાડા 47.34ટકા
પારડી 34.94 ટકા
ઉમરગાવ 33.82 ટકા
અને વલસાડ બેઠક માં 31ટકા મતદાન


09:25 AM, 1st Dec
જીલ્લાનુ નામ રાજકોટ 
 
કેટલી બેઠકોનુ મતદાન-8બેઠક 
 
શહેરની 4 અને જિલ્લા 4 બેઠક માટે મતદાન થશે 
 
કેટલા મતદારો 23,05,601
પુરુષો 11,96,011
મહિલા 11,09,556
ટ્રાન્સ જેન્ડર 34
 
કેટલા ઈવીએમ 
 
કેટલા મતદાન મથક કુલ મતદાન મથક 2264
જિલ્લા માં મતદાન મથક 1080
રાજકોટ શહેર મનપા વિસ્તાર માં મતદાન મથક 1184
જેમાં શહેરી વિસ્તાર માં મતદાન મથક 1313
ગ્રામ્ય વિસ્તાર માં મતદાન મથક 950
 
 
સુરક્ષામાં કેટલો બંદોબસ્ત
રાજકોટ શહેર ની ચાર બેઠકો
1481પોલીસ
1600હોમગાર્ડ
સેન્ટ્રલ આમર્સ પોલીસ કંપની ની 27કંપની મળી કુલ 5000વધુ જવાનો બંદોબસ્ત
રાજકોટ જિલ્લા ની ચાર બેઠકો
1583પોલીસ
1736હોમગાર્ડ
પેરા મિલેટ્રી ફોર્સના 492જવાનો 
 
 
કેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે 
 
 
કેટલા સંવેદનશીલ
725મતદાન મથક 
 
કેટલો પોલીંગ સ્ટાફ તૈનાત રહેશે
12000સ્ટાફ કુલ
પ્રિસાઇડીંગ ઓફિસર 2491
પ્રથમ પોલિંગ અધિકારી 2491
મહિલા પોલિંગ અધિકારી 2815

09:24 AM, 1st Dec
કપરાડા ના ભાજપ ના ઉમેદવાર અને મંત્રી જીતુ ચૌધરી એ મતદાન કર્યું
 
કાકડકોપર ગામ ખાતે પ્રાથમીક શાળામાં પરિવાર સાથે મતદાન જીતુ ચૌધરી એ મતદાન કર્યું
 
મંત્રી જીતુ ચૌધરી એ મતદાન ની કરી અપીલ
 
વહેલી સવાર થી જ વલસાડના મતદાન મથકો પર ભીડ
 
જિલ્લા 1395 મતદાન મથકો ઉપર મતદાન શરૂ

09:22 AM, 1st Dec
- લિંબાયત બેઠકના ઉમેદવાર સંગીતા પાટીલે મતદાન કર્યું
 
- સંગીતા પાટીલે પરિવાર સાથે મતદાન કર્યું
 
- વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ

- જામકંડોરણા તાલુકા શાળા ખાતે જયેશ રાદડિયા મતદાન કર્યું,
 
- લોક સાહિના મહા પર્વ પર મતદાન કરવા લોકોને અપીલ કરી,
 
- જયેશ રાદડિયા જંગી લીડ થીં જીતવાનો વિશ્વાસ વ્યકત કર્યો


09:18 AM, 1st Dec

રાજકોટ - પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મતદાન કરવા પહોંચ્યા....
સાતમી વખત ગુજરાતમાં સરકાર બનવાનો વિજય રૂપાણીએ વિશ્વસ કર્યો વ્યક્ત...
અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે પત્ની અંજલિ રૂપાણી સાથે કર્યું મતદાન...
રાજકોટ પશ્ચિમ બેઠક પર વિજય રૂપાણીની ટીકીટ કાપી ડો. દર્શીતા શાહને ટીકીટ આપવામાં આવી હતી...

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મણિપુરમાં ફરી હિંસા ભડકી, CM બિરેન સિંહના ઘર પર હુમલો, 23 લોકોની ધરપકડ, ઈમ્ફાલમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો

અમિત શાહને ઈમરજન્સી કોલ આવ્યો! મહારાષ્ટ્રની તમામ ચૂંટણી સભાઓ કેન્સલ કરી અને તરત જ દિલ્હી પહોંચ્યા

મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની મોદકતુલા

AAp ના Kailash Gehlot રાજીનામું આપ્યું ત્યારે ભાજપે તેમનું સ્વાગત કર્યું.

ભારતમાં ટામેટાં કેમ સસ્તા થયા? કિંમતોમાં 22.4 ટકાનો ઘટાડો થયો છે

આગળનો લેખ
Show comments