Webdunia - Bharat's app for daily news and videos

Install App

UP નગર નિગમ ચૂંટણી પરિણામ LIVE: BJPનો જાદુ કાયમ, 16 જીલ્લામાંથી 12 પર આગળ

Webdunia
શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (09:53 IST)
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધ્યા પછી સત્તામાં આવેલા યોગી આદિત્યનાથની આજે પ્રથમ અગ્નિપરીક્ષા છે. ઉત્તર પ્રદેશ નગર નિગમ ચૂંટણીના વોટોની ગણતરી શરૂ થઈ ગઈ છે.  સતત પરિણામ આવી રહ્યા છે. 
 
લાઈવ અપડેટ (સતત રિફ્રેશ કરો) 
 
- આગરાથી બસપા ઉમેદવાર દિગેમ્બર સિંહ આગળ 
- અયોધ્યા નગર નિગમમાં બીજેપી ઉમેદવાર આગળ  BJP ઉમેદવાર ઋષિકેશ ઉપાધ્યાયને 1110 વોટ.. સપાને 864 વોટ બીએસપીને 346 વોટ મળ્યા 
- અમરોહામાં હવે શરૂ થઈ ગણતરી 
- ચાર રાઉંડની ગણતરી પૂરી થયા પછી સહારનપુરમાં બસપા આગળ 
- મુજફ્ફરનગરમાં અત્યાર સુધી વોટોની ગણતરી શરૂ થઈ નથી 
- બરેલીમાં બીજેપી મેયર ઉમેદવાર ઉમેશ ગૌતમ આગળ 
- અલીગઢમાં પ્રથમ રાઉંડમાં બીજેપી મેયર ઉમેદવાર ડો. રાજીવ અગ્રવાલ આગળ 
- રાજીવ અગ્રવાલ 9232 ભાજપા 
- મો. ફુરકાન - 8315 બસપા 
- મધુકર શર્મા - 1904 કોંગ્રેસ 
- મુજાહિદા કિદવઈ 1102 સપા 
- હરદોઈમાં બીજેપીને બઢત.. પારૂલ દીક્ષિત આગળ 
- મથુરામાં કોંગ્રેસને શરૂઆતી બઢત. પોસ્ટલ વોટોની ગણતરી શરૂ 
- મોહન સિંહ કોંગ્રેસ - 42 
- મુકેશ આર્ય બીજેપી - 25 
- ગોબરધન સિંહ બીએસપી - 14 
 
- સહારનપુરમાં પ્રથમ રાઉંડની ગણતરી પૂરી બીજેપીના સંજીવ વાલિયા આગળ અત્યાર સુધી બસપા 4951, ભાજપા 5157, કોંગ્રેસ 1796 વોટ પર આગળ 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments