rashifal-2026

રાજકોટમાં બંને બાહુબલી ઉમેદવારોને જીતાડવા પત્નીઓ મેદાનમાં, ડોર ટુ ડોર પ્રચાર કર્યો

Webdunia
મંગળવાર, 28 નવેમ્બર 2017 (12:13 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે રાજકોટમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.  રાજકોટ પશ્ચિમ 69 બેઠક પર આ વખતે બે બાહુબલી મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કોંગ્રેસના કરોડપતિ ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂ વચ્ચે સીધો જંગ ખેલાશે. વિજય રૂપાણીના પત્ની અંજલીબેન અને ઇન્દ્રનીલના પત્ની દર્શનબેને પોત પોતોના પતિની જીત માટે ઘરે ઘરે ફરી વોટ માંગ્યા હતા.

અંજલીબેન રૂપાણી આગવા અંદાજમાં જોવા મળ્યા હતા. રાજકોટ 69 વેસ્ટ એ એક એવી ઐતિહાસિક બેઠક છે કે જે બેઠક પરથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની રાજકીય સફરની શરૂઆતની પહેલી ચૂંટણી લડ્યા હતા. જોકે આ બેઠક પરથી વિજય રૂપાણી લડ્યા હતા અને આજે તે ગુજરાતના મુખ્યમંત્રી છે. સાથો સાથ આ જ બેઠક પરથી ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને હાલના કર્ણાટકના રાજ્યપાલ એવા વજુભાઈ વાળા પણ ચૂંટણી લડી ચૂક્યા છે. રાજકોટ 69 વેસ્ટ સીટ પર 1990થી ભાજપનો દબદબો છે. જેમાં 2002માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રાજકીય સફરની પહેલી ચૂંટણી લડ્યા હતા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Women's Day 2026: માસિક ધર્મના દુખાવાને "નોર્મલ" કહીને અવગણશો નહિ, કેટલું જોખમી છે? જાણી લો .

વેજીટેબલ ઉપમા થોડી મિનિટોમાં તૈયાર થઈ જશે, સવાર માટે એક પરફેક્ટ હેલ્ધી રેસીપી

ભૂલથી પણ ન કરશો આ 4 લોકોની મદદ ન કરો, જાણો ચાણક્ય નીતિની ચેતવણી

10 દિવસ માટે ખાંડ એકદમ છોડી દેવાથી શું થાય છે ? જાણો ખાંડ છોડવાના ફાયદા

મગની દાળ મંગોડા/ મગની દાળ ના ભજીયા,

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં ખૂબ રમી ધૂળેટી, પતિ નિક જોનસ સાથે શેર કરી મસ્તીની તસ્વીર

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

આગળનો લેખ
Show comments