Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીએ સાયકલ સવારી કરીને ફોર્મ ભર્યું

Webdunia
મંગળવાર, 21 નવેમ્બર 2017 (12:45 IST)
સુરતની મજૂરા બેઠકના ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી આજે સાઈકલ પર સવાર થઈને ફોર્મ ભરવા પહોંચ્યા હતા.શહેરને સ્વચ્છ અને હરિયાળું રાખવાના મેસેજ સાથે સંઘવીએ સાઈકલ રેલી કાઢી ફોર્મ ભરવા જવાનું પસંદ કર્યું હતું.ગત ચૂંટણીમાં પણ સંઘવી ચૂંટાયા હતા, અને તેઓ વિધાનસભાના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા.

હર્ષ સંઘવી સાથે મંત્રી શંકર ચૌધરી તેમજ અન્ય કાર્યકરો પણ સાઈકલ રેલીમાં જોડાયા હતા.મજૂરા ભાજપની સેફ બેઠક માનવામાં આવે છે. ગત ચૂંટણીમાં પણ હર્ષ સંઘવી જંગી બહુમતિ સાથે અહીંથી જીત્યા હતા.
 
 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments