હાર્દિક પટેલે લગાવેલ EVMમાં છેડછાડના આક્ષેપને અમદાવાદ કલેક્ટરે ફગાવી દીધા છે. આ મુદ્દે અમદાવાદ કલેક્ટરે જણાવ્યું છે કે, હાર્દિકના આક્ષેપ એકદમ પાયા વિહોણા છે. હાર્દિક પટેલે ટ્વીટર પર બેઠકોના નામ પણ આપ્યા છે, જ્યાં ભાજપ EVM મશીન હેકિંગ કરાવશે, જેમાં તેણે, વિસનગર, પાટણ, રાધનપુર, ટંકારા, ઊંઝા, વાવ, જેતપુર, રાજકોટ-68,69,70, લાઠી-બાબરા,...