Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપે જાહેર કરેલી યાદીમાં 70માંથી 16નામ પાટીદારોના, કોંગ્રેસના પાંચ બળવાખોર ધારાસભ્યોને લોટરી લાગી

Webdunia
શુક્રવાર, 17 નવેમ્બર 2017 (16:40 IST)
ભાજપ આજે પોતાના 70 ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં થી ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટે 45 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જ્યારે બીજા તબક્કામાં થનારા મતદાન માટેના 25 નામો જાહેર કર્યા છે. જાહેર કરાયેલા ઉમેદવારોના નામોમાંથી 70માંથી 16 નામ પાટીદારના છે.કોગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા 5 ધારાસભ્યોને ભાજપે ટિકીટ આપી છે. આયાતી ઉમેદવારોને લોટરી લાગી છે. જેમાં ખાસ કરીને જોઈએ તો  જામનગર ગ્રામ્ય - રાઘવજી પટેલ જામનગર ઉત્તર - ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) ઠાસરા - રામસિંહ પરમાર બાલાસિનોર- માનસિંહ ચૌહાણ ગોધરા - સી.કે.રાઉલજીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Visit our Website :http://gujarati.webdunia.com/  
Like us on Facebook : https://www.facebook.com/  
Follow us on Twitter - https://twitter.com/  Follow us on instagram:https://www.instagram.com/webdunia.gujarati/
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments