Dharma Sangrah

Kids World - તારા કેમ ટમટમે છે ?

Webdunia
પ્રિય બાળકો,

આકાશમાં ઝગમગતા તારાને જોઈને તમને એવુ લાગે છે કે જાણે તેઓ સતત નથી ચમકતા. ક્ષણ ક્ષણવારે ઝબકવુ બંધ કરી દે છે. પરંતુ આવુ હોતુ નથી.

તારા કાયમ સતત એક જેવા ચમકતા રહે છે. વાત એમ છે કે તારામાંથી નીકળતી રોશની આપણી આંખો સુધી પહોંચતા પહેલા વાયુમંડળમાં આવતા અવરોધોનો સામનો કરવો પડે છે.

તેથી તેમની રોશની રસ્તામાં વિચલિત થતી રહે છે, સીધી આપણા સુધી નથી પહોંચી શકતી, કારણ કે વાયુમંડળની હવાની ઘણી ચલાયમાન પરત હોય છે. આ પરત તારાની રોશનીને રસ્તામાં બદલતી રહે છે. જેના ફળસ્વરૂપ તેમની રોશની આપણી નજરથી ક્યારેક અદ્રશ્ય અને પ્રગટ થતી રહે છે. તેથી તારા ઝગમગતા દેખાય છે.

આનો આનંદ એ સમયે વધી જાય છે જ્યારે અંધારી રાતમાં સ્વચ્છ આકાશમાં હજારો, લાખો, કરોડોની સંખ્યામાં ટમટમતા ઝગમગતા તારા એક એવી અદ્દભૂત દુનિયાનું દ્રશ્ય રજૂ કરે છે જેના આરંભ કે અંતની જાણ જ થતી નથી.
વધુ જુઓ..

જરૂર વાંચો

PM Kisan Yojana 22th installment Date- ખેડૂતોને કાલે તેમના ખાતામાં 2,000 મળશે! તૈયાર રહો!

અમદાવાદ અને સુરતને મળશે 34 નવી હાઈ-ટેક ટ્રેન, મુસાફરી બનશે સુપર ફાસ્ટ

ભારત માટે સારા સમાચાર! ક્રૂડ ઓઇલ જહાજ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સુરક્ષિત રીતે મુંબઈ પહોંચ્યું

અમદાવાદમાં હિટવેવ: બોર્ડના વિદ્યાર્થીઓ માટે DEO નો મહત્વનો નિર્ણય

LPG Gas Cylinder Price- સિલિન્ડરનો ભાવ 1000 રૂપિયાને પાર, આ ગેસની અછત ક્યારે દૂર થશે?

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 13 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાંગ - 12 માર્ચ

Dutt Bavani in Gujarat - દત્તબાવની જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

ગુરુવારે ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ ત્રણ વસ્તુઓ, દરેક મનોકામના થશે પૂરી અને લગ્નમાં આવતા અવરોધો પણ થશે દૂર

Chaitra Navratri 2026: માતાજીના 108 નામ

આગળનો લેખ
Show comments