Biodata Maker

ક્યારે આવે છે ભૂકંપ ?

Webdunia
શનિવાર, 25 એપ્રિલ 2015 (14:36 IST)
પૃથ્વીમાં ચાર સ્તર હોય છે. ઈનર કોર, આઉટકોર, મેંટલ અને ક્રસ્ટ. તેમા અનેક પ્લેટ્સ હોય છે. જ્યા આ પ્લેટ્સ સ્લિપ થઈ જાય છે તે ફોલ્ત લાઈન કહેવાય છે. ઘરતીની અંદર તાપમાનના દબાણ અને હલચલોને કારણે આ ફૉલ્ટ લાઈન સક્રિય થઈ જાય છે. આ પોતાના સ્થાન પરથી આગળ કે પાછળ થવા લાગે છે તો ભૂકંપ આવે છે. સૌ પહેલા ધરતીના પ્રથમ સ્તરની નીચે ભૂકંપ આવે છે. આ સ્થાનને હાઈપોસેંટર કહે છે. તેના ઉપર જ્યાથી ભૂકંપ પોતાની અસર ફેલાવવી શરૂ કરે છે. તેને ઈપીસેંટર મતલબ ભૂકંપનુ કેન્દ્ર કહે છે.  એવુ કહેવાય છે કે એપીસેંટરથી જે ઉર્જા નીકળે છે એ કોઈ પરમાણુ બોમ્બથી ઓછી નથી હોતી. આ ઘરતીના સ્તરને (જમીનને) ચીરીને ઉપરના સ્તર સુધી આવે છે. 
 
દર સેકંડે ઓછામાં ઓછા ત્રણ ભૂકંપ આવે છે 

પૃથ્વી પર દરેક સેકંડમાં ઓછામાં ઓછા ત્રણ ભૂકંપ આવે છે. પણ તેની તીવ્રતા ઓછી હોય છે. તેમાથી 98% ભૂકંપ સમુદ્રની અંદર આવે છે. આવા ભૂકંપોની સંખ્યા એક વર્ષ દરમિયાન 10 કરોડ હોઈ શકે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

બાંગ્લાદેશમાં હિંસા ચાલુ છે, 24 કલાકમાં બે હિન્દુઓની હત્યા અને માર મારીને હત્યા કરવામાં આવી છે.

Happy Mauni Amavasya 2026 Wishes Images, Messages: મૌની અમાવસ્યા પર તમારા સગા સંબંધીઓને મોકલો ખાસ શુભેચ્છા મેસેજ

બદ્રીનાથ મંદિરમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ

7 વર્ષની બાળકી પર ક્રૂર બળાત્કાર કરવામાં આવ્યો, તેના ગુપ્તાંગમાં ૫ ઇંચનો લોખંડનો સળિયો નાખવામાં આવ્યો; કોર્ટે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી.

પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ, 4 અમૃત ભારત ટ્રેન પણ શરૂ, આ 7 રાજ્યોને ફાયદો - પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી

વધુ જુઓ..

ધર્મ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

Mauni Amavasya: મૌની અમાવસ્યાના દિવસે આ દિશામાં પ્રગટાવો દિવો, પિતૃ થશે પ્રસન્ન

Vasant panchami 2026- વસંત પંચમી શા માટે ઉજવવામાં આવે છે, વસંત પંચમી નું મહત્વ

Happy Mauni Amavasya 2026 Wishes Images, Messages: મૌની અમાવસ્યા પર તમારા સગા સંબંધીઓને મોકલો ખાસ શુભેચ્છા મેસેજ

ભજન એક સત્ય નામનું કરીએ lyrics

Show comments