Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કેટલી હોય છે મિસ વર્લ્ડની કમાણી.. તાજ સાથે મળે છે આ ઈનામ

Webdunia
મંગળવાર, 28 નવેમ્બર 2017 (17:06 IST)
ભારતની માનુષી છિલ્લરે મિસ વર્લ્ડ 2017નો ખિતાબ પોતાને નામે કર્યો છે. 
 
મિસ વર્લ્ડ બન્યા પછી માનુષીની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. કારણ કે મિસ વર્લ્ડનો આ તાજ જેના પણ માથા પર સજાય છે તેને દુનિયાની સૌથી સુંદર મહિલા માનવામાં આવે છે. 
મિસ વર્લ્ડ બનતા ફક્ત તાજ જ નહી કેશ પ્રાઈઝ પણ મળે છે. તો આવો જાણીએ મિસ વર્લ્ડનો ખિતાબ મેળવનારી સુંદરીને શુ શુ ગિફ્ટ મળે છે. 
તાજની કિમંત - મિસ વર્લ્ડનો તાજ ખૂબ કિમતી હોય છે. જેમા હીરા અને અનેક કિમતી પત્થર લાગેલા હોય છે. જેની કિમંત 2-5 કરોડ રૂપિયા જેટલી હોય છે. 
 
પ્રાઈઝ મની - મિસ વર્લ્ડની વિનર કેશ પ્રાઈઝમાં લગભગ 10 કરોડ રૂપિયા મળે છે. 
ફ્રી વર્લ્ડ ટૂર - મિસ વર્લ્ડનો ખિતાબ જીતનારી સુંદરી આખા વર્ષ માટે દુનિયામાં ક્યાય પણ મફતમાં ફરી શકે છે. 
બ્રાંડસની સ્પોન્સરશિપ - મિસ વર્લ્ડને મોટા મોટા બ્રાંડ્સની સ્પોંસરશિપ મળે છે.  તેનો મતલબ છે કે આ બ્રાંડ્સના પ્રોડક્ટ્સને ફ્રી માં યૂઝ કરી શકે છે. 
 
એડ ફિલ્મના ઓફર - મિસ વર્લ્ડ વિનરને અનેક એડ ફિલ્મોની ઓફર મળવા માંડે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments