Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોના પ્રશ્નો -7

Webdunia
ઋષિકપૂરના પુત્રનુ નામ શુ છે ?
1) મિમોહ 2) રણબીર 3) અમિત 4) તુષાર

2) માણસનુ સરેરાશ આયુષ્ય કેટલુ છે ?
1) 60 2) 75 3) 53 4) 100

3) સૌથી લાંબુ આયુષ્ય કોણુ છે ?
1) વ્હેલ 2) મનુષ્ય 3) હાથી 4) કીડી

4) મનુષ્યના શરીરમાં રોજનું કેટલુ પાણી આવશ્યક છે ?
1) 1 લિટર 2) 5 લીટર 3) 2થી3 લીટર 4) 10 લીટર

5) મનુષ્યના શરીરમાં કેટલી કોશિકાઓ આવેલી છે ?
1) 200 સો 2) 1 અરબ 3) 600 અરબ 4) એક લાખ

6) વાસી આહાર ખાવાથી કંઈ બીમારી થાય છે ?
1) મધુપ્રમેહ 2) એસીડીટી 3) મલેરિયા 4) ન્યુમોનિયા

7) નવુ 'રામાયણ' કંઈ ચેનલ પર આવે છે ?
1) એનડીટીવી 2) સ્ટાર પ્લસ 3) સોની 4) ઝી ટીવી

8) રાષ્ટ્રગીતની 'જન ગણ મન' ની રચના કોણે તૈયાર કરી હતી ?

1) સુભાષચંદ્ર બોઝ 2) શહીદ ભગત સિંહ 3) રવિન્દ્રનાથ ટેગોર 4) મહાત્મા ગાંધી

9) મહાભારતમાં પાંડવોની પત્ની કોણ હતી ?
1) સીતા 2) કુંતી 2) દ્રોપદી 4) ગાંધારી

10) કૌરવોના મામા કોણ હતા ?
1) કંસ 2) રાવણ 3) દુ:શાસન 4) શકુનિ

જવા બ - 1) રણબીર 2) 53 3) વ્હેલ 4) 2થી3 લીટર 5) 600 અરબ
6) એસીડીટી 7) એનડીટીવી 8) રવિન્દ્રનાથ ટેગોર 9) દ્રોપદી 10) શકુનિ

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

આગળનો લેખ
Show comments