Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજનીતિની આઈટમ ગર્લ છે 'આપ' પાર્ટી - ચેતન ભગત

Webdunia
બુધવાર, 22 જાન્યુઆરી 2014 (17:03 IST)
જાણીતા લેખક ચેતન ભગતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી ધરણા માટે બેસેલા રાજનીતિક દળ પર નિશાન સાધતા તેમને 'રાજનીતિની એક આઈટમ ગર્લ કહી છે.
P.R

ભગતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના કેબિનેટ દ્વારા બે દિવસની ધરણાની નીંદા કરતા કહ્યુ કે તેમના આ પ્રકારના પગલાથી તેઓ 'શરમ' અનુભવી રહ્યા છે.

ભગતે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ કે 'આપ'એ સાચે જ મને શરમાવ્યો છે. તેમની હરકતોથી હુ શરમ અનુભવી રહ્યો છુ. જો નફા નુકસાનના હિસાબથી વિષ્લેષણ કરીએ તો કશુ જ નીકળ્યુ. લેખકે ઉલ્લેખ કર્યો કે આમ આદમી પાર્ટીના પ્રદર્શન બાદ બે પોલીસ અધિકારી રજા પર મોકલી દેવામાં આવ્યા પણ પાર્ટીને કારણે રાજધાની થંભી ગઈ, પોલીસદળ હતોત્સાહિત અને વેપારી ભાવનાઓ નબળી પડી.

તેમણે કહ્યુ કે 'આપ પાર્ટી લોકસભામાં ચમકવા માટે ઉતાવળ કરી રહ્યુ છે અને તેથી સતત મહત્વ મળે એવુ ઈચ્છે છે, જેવી રીતે બોલીવુડમા કોઈ અભિનેત્રીને મહત્વ ન મળે તો તે આઈટમ ગર્લ બની જાય છે. તે રીતે આપ પાર્ટી રાજનીતિની આઈટમ ગર્લ બની ગઈ છે અને આઈટમ ગર્લનું ભવિષ્ય અનિશ્ચિત જ હોય છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

વધુ જુઓ..

નવીનતમ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments