Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીથી લોકસભા ચૂંટણી લડશે અરવિંદ કેજરીવાલ ?

Webdunia
P.R
દિલ્હી. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ દિલ્હીથી લોકસભા ચૂંટણી લડશે ? પાર્ટી નેતાઓનો ઈશારો કંઈક આ જ તરફ છે. પાર્ટી કૈડિડેટ્સની પ્રથમ લિસ્ટમાં દિલ્હીના કેડિડેટ્સનુ એલાન થવાની શક્યતા ખૂબ ઓછી છે. પાર્ટી નેતાઓના મુજબ દિલ્હીની સાત સીટો માટે કૈડિડેટની લિસ્ટ એક સાથે રજૂ નહી કરવામાં આવે. પાર્ટીના કોઈપણ નેતાને હજુ સુધી કોઈપણ સીટ પરથી હજુ સુધી આવેદન નથી કર્યુ.

' આપ' નેતા પંકજ ગુપ્તાએ જણાવ્યુ કે પ્રથમ લિસ્ટ ફેબ્રુઆરી ફર્સ્ટ વીકની આસપાસ આવી શકે છે. અમે કોશિશ કરી રહ્યા છીએ કે તેમા 15-20 નામ હોય. દિલ્હી વિશે તેમણે કહ્યુ કે પહેલી લિસ્ટમાં દિલ્હીથી કેંડિડેટ્સનુ નામ મુશ્કેલ છે. બની શકે કે 1-2 નામ હોય પણ. બીજી બાજુ પાર્ટીના એક સીનિયર નેતાએ કહ્યુ કે કેજરીવાલ ચૂંટણી લડશે કે નહી તેનો નિર્ણય અંતિમ સમયે લેવામાં આવશે. જો કેજરીવાલને કેંડિડેટ બનાવવાથી પાર્ટીના પક્ષમાં સારો મેસેજ જાય છે તો તે કેંડિડેટ બનશે અને જો લાગશે કે સ્ટાર કૈપેનરના રૂપમાં તે વધુ ફાયદાકારી છે તો તેના હિસાબથી રણનીતિ બનાવવામાં આવશે. તેમણે કહ્યુ કે પાર્ટી દિલ્હીની બધી સાત સીટો પર નામોનુ એલાન એક સાથે નહી કરે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments