Webdunia - Bharat's app for daily news and videos

Install App

તેણે ગુજરાતને સારી રીતે ચલાવ્યું , હવે દેશનો વડાપ્રધાન બનશે: હિરાબા

તેણે ગુજરાતને સારી રીતે ચલાવ્યું , હવે દેશનો વડાપ્રધાન બનશે: હિરાબા

Webdunia
બુધવાર, 30 એપ્રિલ 2014 (13:35 IST)
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના 100 વર્ષના માતા હિરાબાએ પણ એક સામન્ય માણસની જેમ મતદાન કર્યુ હતુ. આજે વહેલી સવારે પોતાના નિવાસસ્થાનથી રીક્ષામાં બેસીને આવેલા હીરાબાએ ગાંધીનગરના સેકટર 22ના પોલીંગ સ્ટેશનમાં પોતાના મત નાંખ્યા  હતો હીરાબાની સાથે મોદીના ભાઈ પંકજ મોદી અને બીજા પરિવારજનો હતા. મત આપ્યા પછી તેમેણે તેમના પુત્ર નરેન્દ્રભાઈ માટે કહ્યુ કે તેણે ગુજરાતને સારી રીતે ચલાવ્યું છે હવે દેશનો વડાપ્રધાન બનશે. મોદીન પીએમ બનવા માટે હીરાબાએ પોતાના આશીર્વાદ પણ આપ્યા હતાં. 

   

  
 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments