Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેટલા ભણેલા છે આપણા સાંસદો, જાણીને ચોકી જશો

ગ્રેજ્યુએટ પણ નથી 15મી લોકસભાના 112 સાંસદ

Webdunia
મંગળવાર, 4 માર્ચ 2014 (16:11 IST)
P.R
કાયદો બનાવનારા આપણા સાંસદોના હાથ અભ્યાસમાં થોડા પાછળ છે. દેશની સૌથી મોટી પંચાયતના લગભગ એક ચતુર્થાંસ સભ્યો ગ્રેજ્યુએટ પણ નથી.

આરટીઆઈ સાથે ખુલાસો થયો છે કે પંદરમી લોકસભાના 112 સાંસદોએ ગ્રેજ્યુએશન પણ કર્યુ નથી. 44ની શિક્ષા હાઈસ્કૂલ છે અને 13 હાઈસ્કૂલથી પણ ઓછા ભણેલા છે.

પિસ્તાલીશ સાંસદ ઈંટર કરી ચુક્યા છે અને નવ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહ્યા છે.

મુરાદાબાદના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ નિમિત જયસ્વાલ તરફથી દાખલ આરટીઆઈના જવાબમાં આ માહિતી સામે આવી છે.

ડોક્ટરેટની ડિગ્રી પણ છે 30 સાંસદો પાસે


P.R
ગૃહ મંત્રાલયે આ માહિતી આપી છે કે પંદરમી લોકસભાના 30 સભ્યોની પાસે ડાક્ટરેટની ઉપાધિ છે. જેમાથી 26 પુરૂષ અને ચાર મહિલા સાંસદ ગ્રેજ્યુએટ છે. એક સાંસદ કૈબ્રિજથી ગ્રેજ્યુએટ છે.

આરટીઆઈના જવાબમાં મળેલ માહિતી મુજબ આઠ પુરૂષ અને એક મહિલા સાંસદ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે કે 43 પુરૂષ અને એક મહિલા સાંસદ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહી છે. જ્યારે કે 43 પુરૂષ અને એક મહિલા સાંસદે હાઈસ્કૂલ સુધી અભ્યાસ કર્યો છે.

આ ઉપરાંત અગિયાર પુરૂષ અને બે મહિલા સાંસદ હાઈસ્કૂલનો અભ્યાસ કરી રહે છે. ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ 44 પુરૂષ અને એક મહિલા સાંસદની શૈક્ષણિક યોગ્યતા ઈંટરમીડિએટ છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments