Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈન્દોરમાં AAPના નેતા પ્રશાંત ભૂષણ સાથે ગેરવર્તણૂંક

Webdunia
શુક્રવાર, 18 એપ્રિલ 2014 (15:42 IST)
ઈન્દોરમાં આપ પાર્ટીના પ્રવક્તા પ્રશાંત ભૂષણ એકવાર ફરી હિંદુવાદી સંગઠનના જોશનો શિકાર બન્યા. હોટલ અપ્સરામાં પ્રેસ કોંફરેંસ દરમિયાન એક વ્યક્તિએ પાછળથી આવીને આક્રમક અંદાજમાં પ્રશાંત ભૂષણની ટોપી ઉતારી ટેબલ પર ફેંકી દીધી.  આશ્વર્યની વાત એ હતી કે હંગામો પોલીસની હાજરીમાં થયો  જેમણે બબાલ કરી એ લોકો રાષ્ટ્રવાદી દેવપથ સંસ્થાના હતા. પ્રશાંત ભૂષણ ઈન્દોરમાં આપ પાર્ટીના ઉમેદવાર અનિલ દ્વિવેદીના પક્ષમાં પ્રેસ કોંફ્રેંસ કરી રહ્યા હતા. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments