Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે અડવાણી ગાંધીનગરથી ઉમેદવારી પત્ર દાખલ ભરશે, મોદી પણ હાજર રહેશે

Webdunia
શનિવાર, 5 એપ્રિલ 2014 (11:54 IST)
P.R
લોકસભા ચૂંટણીને માટે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આજે ગુજરાતના ગાંધીનગરથી ઉમેદવારી પત્ર દાખલ કરાવશે. અને જ્યારે તેઓ આ ઉમેદવારી પત્ર ભરશે ત્યારે તેમની સાથે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.

ઉમેદવારી પત્ર ભર્યા પછી અડવાણી અને નરેન્દ્ર મોદી બન્ને એક સાથે રેલી કરશે. છેલ્લા કેટલાક મહીનાથી મોદી અને અડવાણીના સંબંધો કડવા થવાની ખબરો આવી હતી આ રેલી એક સંદેશ આપવાનો પ્રયત્ન રણ છે કે પાર્ટીમાં બધું જ બરાબર છે.

2014 ની લોકસભા ચૂંટણીના છઠ્ઠા ભાગને માટે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ એટલે કે આજે ભાજપના બે દિગ્ગજ નેતા રાજનાથ સિંહ અને લાલકૃષ્ણ અડવાણી પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરાવશે. પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહ લખનૌ સીટ પરથી પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરાવશે. તો ત્યાં જ વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરથી ઉમેદવારી દાખલ કરાવશે.

બીજી બાજુ કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રી પણ આજે વડોદરાથી ઉમેદવારી પત્રની નોંધણી કરાવશે. મધુસૂદન વડોદરાથી મોદીની વિરૂદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. ત્યાં બીજી બાજુ મતદાનના દિવસો નજીક આવતા જાય છે ત્યારે નેતાઓ તોબડતોડ રેલીઓ કરવામાં લાગ્યા છે. આજે પણ દેશના લગભગ મોટા રાજ્યોમાં રાજકીય દિગ્ગજ મતને માટે લોકોને - આમ જનતાને રિઝવવાનો પ્રયત્ન કરશે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments