Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્મૃતિ ઈરાની અને પ્રિયંકા ગાંધીની પીએ વચ્ચે વિવાદ

Webdunia
બુધવાર, 7 મે 2014 (14:27 IST)
આજે લોકસભા ચૂંટણીના આઠમાં તબક્કામાં અમેઠી ખાતે મતદાન યોજાય રહ્યુ છે. આ બેઠક પર કોંગ્રેસ ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કર છે. તેવી પરિસ્થિતિમાં ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની અને પ્રિયંકા ગાંધીના પર્સનલ આસીસ્ટંટ પ્રિતી સહાય વચ્ચે તકરારના અહેવાલ પ્રાપ્ત થયા છે. 
ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ પ્રિતી સહાયની અમેઠીમાં રહેલી હાજરીને લઈને સવાલ ઉઠાવ્યો કે પ્રિયંકા ગાંધી 48 કલાક પહેલા અમેઠીથી રવાના થઈ ચૂક્યા છે તો તેની પર્સનલ આસીસ્ટન્ટ અહી શુ કરી રહી છે. જેની પ્રતિક્રિયા આપતા પ્રીતીએ કહ્યુ કે રાહુલ ગાંધીની મદદ કરવા આવી છે. આ તકરાર દરમ્યાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આવી પહોંચ્યા હતા. તે દરમિયાન અધિકારીઓને માહોલને ઠંડો પાડવાની ફરજ પડી હતી. 
 
જો કે સ્મૃતિ ઈરાનીએ પ્રિતી સહાયનો ફોટો ટ્વીટર પર મુકીને આ મુદ્દે સવાલ ઉઠાવ્યો છે. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments