Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાજિયા ઈલ્મીનો વીડિયો કમ્યુનલ બને મુસલમાન

Webdunia
મંગળવાર, 22 એપ્રિલ 2014 (23:46 IST)
આમ આદમી પાર્ટીની નેતા શાજિયા ઈલ્મી એક નવા વિવાદમા ફસાય ગઈ છે  ગાજિયાબાદથી પાર્ટીની તરફથી ચૂંટણી લડનારી શાજિયા ઈલ્મીનો એક વીડિયો થોડા કલાક પહેલા યૂ ટ્યુબ પર અપલોડ કરવામા આવ્યો છે. . જેમા તે મુસ્લિમ પ્રતિનિધિઓ સાથે મીટિંગ કરી રહી છે અને તેમને સેક્યુલર ને બદલે કમ્યુનલ થવાની સલાહ આપી રહી  છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો  છે. 
 
 
એક મિનિટ 20 સેકંડના આ વીડિયોમાં શાજિયા ઈલ્મી મુસ્લિમ પ્રતિનિધિઓને કહી રહી  છે કે મુસ્લિમ કમ્યુનલ નહી પણ કમ્યુનલ છે તેથી કોંગ્રેસ અને તેના જેવી અન્ય પાર્ટીઓને વોટ આપે  છે જે તેમનુ નુકશાન કરી દે  છે.  ઈંસાનિયત અને ખુદાને માટે તમે આટલા સેક્યુલર ન બનો. મુસ્લિમ કમ્યુનલ નથી.  તમણે કમ્યુનલ થવાની જરૂર છે. કેજરીવાલ તમારા  જ છે. હુ જે કહુ છ્ઉ તે કંટ્રોવર્સિયલ છે પણ સત્ય છે. 
 
વિડિયોમાં એક મુસ્લ્મિ પ્રતિનિધિ કહે છે કે મુસ્લિમોના બે કામ છે એક તો તેઓ ડરે અને બીજુ હરાવે. તેના પર શાજિયા કહે છે કે બદલી દો આ કામ હવે લડો અને જીતો. અન્ય મુસ્લિમ પ્રતિનિધિ બોલ્લ્યો કે કેજરીવાલ આજે જે કામ કરીએ રહ્યા છે એ એજ છે જે ઈસ્લામ଒માં શીખવાડ્યુ છે ઈમાનદારીનુ કામ. 
 
વીડિયો પુરી વાત નથી બતાવતો અને વચ્ચે જ કાપી નાખવામા આવે છે. જે ધ્રુવ મિશ્રાએ આ વીડિયો અપલોડ કર્યો છે તેનો યુ ટ્યુબ પર આ પહેલો જ વીડિયો છે 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments