Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભા ચૂંટણી 2014 : ગુજરાતમાં કોની સામે કોણ?

Webdunia
ગુરુવાર, 20 માર્ચ 2014 (13:47 IST)
P.R
ગુજરાતમાં દેશના દિગ્ગજ રાજકીય પક્ષોએ પોતાના અસ્તિત્વ માટેના ખરાખેરીનો ખેલ આજથી પ્રારંભ થઈ ગયો છે. કારણ રાજયની બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસમાં કોની સામે કો ણ? બાકી રહેલી સીટો પર બંને પક્ષના દિગ્ગજો કોને ઉતારવા તેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.
બેઠક ભાજપ કોંગ્રેસ અન્ય
ગાંધીનગરએલ.કે. એડવાણીબાકીબાકી
મહેસાણાજયશ્રીબેન પટેલ (સાંસદ)જીવાભાઈ પટેલ
અમદાવાદ પશ્ચિમડા. કિરીટ સોલંકીઈશ્વરભાઈ મકવાણા
સાબરકાંઠાબાકીશંકરસિંહ વાઘેલા
પાટણ લીલાધાર વાઘેલાબાકી
બનાસકાંઠાહરિભાઈ ચૌધરી જોઈતારામ પટેલ
વડોદરા નરેન્દ્ર મોદીનરેન્દ્ર રાવત
આણંદદિલીપ પટેલભરતસિંહ સોલંકી
ખેડાબાકીદિનશા પટેલ
છોટા ઉદેપુરરામસિંહ રાઠવા નારણ રાઠવા
દાહોદ જશવંતસિંહ ભાંભોરડા. પ્રભા તાવિયાડ
સુરતદર્શના જરદોશ બાકી
નવસારીસી.આર. પાટીલબાકી
વલસાડ કે.સી. પટેલકિશન પટેલ
બારડોલીપ્રભુભાઈ વસાવાડા. તુષાર ચૌધરી
પોરબંદરવિઠ્ઠલ રાદડિયાકાંધલ જાડેજા (એનસીપી-સંભવિત)
જામનગરપૂનમ માડમવિક્રમ માડમ
અમરેલીનારણ કાછડિયાબાકી
ભાવનગરભારતીબેન શિયાળપ્રવીણ રાઠોડ
રાજકોટ મોહન કુંડારિયા કુંવરજી બાવળિયા
સુરેન્દ્રનગરદેવજી ફતેપરાસોમાભાઈ પટેલ
કચ્છવિનોદભાઈ ચાવડાડા. દિનેશ પરમાર
અમદાવાદ પૂર્વ બાકી બાકી
પંચમહાલબાકી બાકી
ભરુચ મનસુખ વસાવાબાકી



દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments