Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીની પત્ની જશોદાબેને શુભ સમય પર વોટિંગ કર્યુ

Webdunia
બુધવાર, 30 એપ્રિલ 2014 (17:31 IST)
. લોકસભા ચૂંટણીના સાતમાં ચરણમાં નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેને બુધવારે મહેસાણામાં વોટ નાખ્યો. જશોદાબેને બપોરે 12.39 વાગ્યે વોટ નાખ્યો. ભાજપાના મુજબ આ સમય ખૂબ શુભ હોય છે. જશોદાબેન પોતાના પરિવારના સભ્યો સાથે વોટ આપવા પહોંચી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે જશોદાબેન અગાઉ પોતાની ઈચ્છા બતાવી ચુક્યા છે કે તેમના પતિ મોદી પીએમ બને. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments