Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોનું બીજુ લિસ્ટ જાહેર કર્યુ

Webdunia
શુક્રવાર, 14 માર્ચ 2014 (11:59 IST)
P.R
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોનું બીજુ લિસ્ટ જાહેર કર્યુ છે. જેમાં અપેક્ષા મુજબ રાજ બબ્બરને ગાઝિયાબાદથી ટિકીટ આપવામા આવી છે.

જ્યારે એક્ટ્રેસ નગમાને મેરઠથી ચૂંટણીમાં ઉતારીને કોંગ્રેસે સૌને ચોકાવ્યા છે. યૂથ કોંગ્રેસનાં પ્રમુખ રાજીવ સાટવને પણ ટિકીટ મળવામાં સફળતા મળી છે. જે મહારાષ્ટ્રનાં હિંગોલીમાંથી ચૂંટણી લડશે. પવનકુમાર બંસલને ચંદીગઢમાંથી ટિકીટ મળી છે. યૂથ કોંગ્રેસનાં 9 કાર્યકરોને ટિકીટ મળી છે.

રીતા બહુગુણા જોશીને લખનૌમાંથી ટિકીટ મળી છે. કોંગ્રસનાં બીજા લિસ્ટમાં 11 મહિલાઓ છે. જ્યારે 35 ટકા ઉમેદવારો 50 વર્ષથી ઓછી વયનાં છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments