Biodata Maker

Ganesh Visarjan Muhurat 2025:ગણેશ વિસર્જન શુભ મુહુર્ત

Webdunia
શનિવાર, 6 સપ્ટેમ્બર 2025 (07:58 IST)
27 ઓગસ્ટ 2025 બુધવારથી ગણેશ ઉત્સવ શરૂ થઈને 6 સપ્ટેમ્બર 2025 શનિવારના દિવસે ગણેશજીની પ્રતિમાનુ વિસર્જન થશે. 10 દિવસ સુધી ચાલનારા ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ખાસ હોય છે. આ દરમિયાન ભક્ત ગણપતિ બાપ્પાની પ્રતિમાને પોતાના ઘરમાં સ્થાપિત કરે છે. 
 
 તેમની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવે છે. આ મહાન તહેવાર ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થાય છે, જ્યારે ભગવાન ગણેશની મૂર્તિનું સંપૂર્ણ આદર અને ધામધૂમથી વિસર્જન કરવામાં આવે છે, તો ચાલો જાણીએ ગણેશ વિસર્જનની તારીખ, શુભ સમય વિશે-
 
ગણેશ પ્રતિમા વિસર્જનનુ શુભ મુહૂર્ત વર્ષ 2025 
 
- અભિજીત મુહૂર્ત: બપોરે 11:54 થી 12:44 સુધી.
- અમૃત કાલ: બપોરે 12:50 થી 02:23 સુધી.
- શુભ ચોઘડિયા - સવારે 07:36 થી 09:10 સુધી.
- ચર, લાભ અને અમૃત - બપોરે 12:19 થી 05:02 સુધી.
- લાભ ચોઘડિયા - સાંજે 06:37 થી 08:02 સુધી.
 
 
ગણેશ વિસર્જનના દિવસે, ભક્તો પૂર્ણ ભક્તિ અને ઉત્સાહ સાથે ભગવાન ગણેશને અંતિમ વિદાય આપે છે. સૌપ્રથમ, મૂર્તિની સામે ઉત્તર પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન, હળદર,કંકુ, મોદક અને અન્ય પ્રિય વસ્તુઓ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આ પછી, આરતી કરવામાં આવે છે અને ભક્તો જાણતા કે અજાણતાં કરેલી ભૂલો માટે તેમની પાસેથી ક્ષમા માંગે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments